________________
જેઓશ્રીની અસીમ કૃપાદૃષ્ટિથી પ્રસ્તુત પુસ્તકનું સર્જન થયું છે એવા...
૭૬ વર્ષની જેફ વયે પણ પ્રતિદિન પંચ પરમેષ્ઠી ભગવંતોને ૧૦૮ વાર ખમાસમણ આપતા, અપ્રમત્ત કર્મયોગી, શાસન સમ્રાટ, ભારત દિવાકર, તીર્થપ્રભાવક, તપોનિધિ,
અચલગચ્છાધિપતિ પ.પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ને પ્રતિક્ષણ અનંતશઃ વંદના
સંપાદક