________________
Sa So Sosasco
Booooooooooooooooooooooo
અહિંસી પરથી ધર્ષ શ્રીહથિરો પાર્શ્વનાથાશે? જીવી એર્ન જીવવા દી) ણ શ્રી પાશભકિતધામ- તણસા છે સમાજ ટ્રસ્ટી શઘી=સંસ્થાના સભ્યો તેમજજીવદયા
ધર્મપ્રેમીભાઈ બહેનો જોરાક તણસાળીલીઝ છીણીભક્તિભાશાજજિનીવવીકારશો.
, પ્રણામ સાથે લખવાનું કે, ભાવનગર-તળાજા રોડ ઉપર તણસા નજીક આવેલા પાર્શ્વભક્તિધામમાં પ.પૂ.આ. ભક્તિસૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય S) પ.પુ.પન્યાસ કનકવિજય ગણીવરના શિષ્ય સૌરાષ્ટ્ર પંથકના દાદા પ.પૂ.આ. Sણ મહારાજ શ્રીમદ્ વિજય રૂચકચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના ઉપદેશથી દિહોર નિવાસી Sો શાહ મહેન્દ્રભાઈ વલ્લભદાસ જીવણલાલ પરિવારે સ્વદ્રવ્યથી શ્રી પાર્થભક્તિધામ
નામનું તિર્થ નિર્માણ કરેલ છે. તેમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન મંદિર-ઉપાશ્રય-) છે ધર્મશાળા-પારસ-પ્રણવ ભોજનશાળાની યોગ્ય સગવડતા સાથે આવનાર યાત્રાળુ ) માટે કાયમી માતાની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ છે. વિશેષમાં પંખી )
માટે સુંદર એવું હર્ષ પંખીઘરનું પણ નિર્માણ કરેલ છે. તેમાં આજુ-બાજુ અને Kદૂરદૂરથી હજારો કબૂતરો આવે છે. તેઓની ભૂખની તૃપ્તી માટે દરરોજ ૧૦૦
5 કિલો જુવાર ચણરૂપે વાપરવામાં આવે છે. હજુ પણ વિશેષ જરૂરિયાત હોવાથીનું kછે આપ જીવદયા પ્રેમી છો, તો આ મુંગા-અબોલ નિર્દોષ જીવો વતી આપને અમારી
દનમ્ર અપીલ છે કે અમારા આ કાર્યમાં આપ પણ સહભાગી બની ફૂલ નહીં તો . દિવા ફૂલની પાંખડી રૂપે કંઈક સારી રકમ મોકલવા યોગ્ય કરશો. તેવી મુંગા જીવો વતી દિ હાર્દિક અપીલ સાથે ધર્મપ્રેમી ભાઈઓ આમાં લાભલેવાનું ચૂકશો નહીં. વિ પર્યુષણ, બેસતું વર્ષ, જન્માષ્ટમી, જન્મ દિવસ, લગ્ન પ્રસંગો નિમિત્તે દઅબોલ નિર્દોષ મુંગા કબુતરોને યાદ કરી સારી રકમ આપી જીવદયાનું અનેરું છે
પુણ્ય પ્રાપ્ત કરશોજી. K) આપના સ્નેહીજનોના મૃત્યુ પ્રસંગે પારેવાની જુવાર માટે જે રકમ થાય તે રકમ છે ધિ અમારા સંઘને અર્પિત કરી જીવદયાનું પુણ્ય કમાશોજી. ચેક અથવા રોકડ રકમ “શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટના નામે
નીચેના સરનામે મોકલવા નમ્ર વિનંતી. 2. શ્રી પાર્થભક્તિધામ- તણસા ટ્રસ્ટી મહેન્દ્રભાઈ વલ્લભદાસ શાહ Sણ ભાવનગર-તળાજા રોડ, સ્ટીલ એન્ટરપ્રાઈઝ, ૪૯, સ્ટીલ યાર્ડ | મુ. તણાસા, જી.
હાઉસ, સંત તુકારામ રોડ, લોખંડ બજાર, ભાવનગર - ૩૬૪૧૨૦. મુંબઈ – ૪૦૦ ૦૦૯. S24 ફોનઃ (૦૨૭૮) ૨૮૮૬૩૯૪ ફોનઃ ૦૨૨ - ૨૫૧૬૨૯૫૮ કર અબોલ અને મુંગા પશુઓ કરે પુકાર, અમનો આપો ચણ ચણવા...
શો નહીં
25252525252525
+
A
( OMOM