________________
૧૧૨. (તે એ નથી જાણતો કે) પારદ્રવ્યમાં પ્રવૃત્ત શુભ-પરિણામ પુણ્ય
છે અને અશુભ-પરિણામ પાપ છે. ધર્મ અત્યગત એટલે કે સ્વદ્રવ્યમાં પ્રવૃત્ત પરિણામ છે, જે સમય આવ્યે દુઃખતા નાશનું કારણ થાય છે.
112. He is not aware that auspicious reflection of
his such action of soul in aligned substance is nothing but good deed termed as 'Punya' auspicious influx of karma and Papa or sin is reflection of evil action whereas spirituality is engagement in its own self touching reflection, which eventually becomes the cause of end of all miseries.
११३. पुण्णं पि जो समिच्छदि, संसारो तेण ईहिदो होदि ।
पुण्णं सुगईहेर्नु, पुण्णखएणेव णिव्वाणं ॥५॥
जो पुण्य की इच्छा करता है, वह संसार की ही इच्छा करता है । पुण्य सुगति का हेतु है, किन्तु निर्वाण तो पुण्य के क्षय સે હી હોતા હૈ |
૧૧૩. જે પુણ્યતી ઇચ્છા કરે છે તે સંસારની ઇચ્છા કરે છે.
પુણ્યથી સુગતિ (સદ્ગતિ) મળે છે, પરંતુ નિર્વાણ તો પુણ્યતા ક્ષયથી જ મળે છે.
113. One who is after auspicious inflow of karmic
particies, accumulates Punya thereby, which results in better mode of life in next birth but nirvana is, in fact, the result of total elimination of such good deeds.
GLORY OF DETACHMENT POISsssss 53
GLORY OF DETACHMENT
ઉ૩