________________
३३१. इक्कं पंडियमरणं, छिंदइ जाईसयाणि बहुयाणि ।
तं मरणं मरियव्वं, जेण मओ सुम्मओ होइ ॥३॥ एक पण्डितमरण (ज्ञानपूर्वक मरण) सैकडों जन्मों का नाश कर देता है । अतः इस तरह मरना चाहिए, जिससे मरण सुमरण हो जाए ।
૩૩૧. એક પંડિતમરણ સેંકડોં જન્મોનો નાશ કરે છે. તેથી એવી
રીતે મરવું જોઈએ કે મરણ સુમરણ થઈ જાય.
331. One "Pandit Maran" i.e. enlightened death
destroys hundreds of rebirths. Hence Death should be such that Death becomes 'Sumaran' i.e. gracious Death.
३३२. चरे पयाइं परिसंकमाणो, जं किंचि पासं इह मन्नमाणो ।
लाभंतरे जीविय वूहइत्ता, पच्चा परिण्णाय मलावधंसी ॥४॥
साधक पग-पग पर दोषों की आशंका (सम्भावना) को ध्यान में रखकर चले । छोटे-से छोटे दोष को भी पाश समझे, उससे सावधान रहे । नये-नये लाभ के लिए जीवन को सुरक्षित रखे । जब जीवन तथा देह से लाभ होता हुआ दिखाई न दे तो परिज्ञानपूर्वक शरीर का त्याग कर दे ।
૩૩૨. સાધક ડગલે પગલે દોષની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાલે.
તાતામાં તાતા દોષતે પણ બંધત સમજે, એનાથી સાવધ રહે. નવા-નવા લાભ માટે જીવતને સુરક્ષિત રાખે. જયારે જીવત અને દેહથી લાભ ન થતો લાગે ત્યારે જ્ઞાનપૂર્વક શરીરનો
त्याग शहे. GLORY OF DETACHMENT BOOOOOOOOOOOO १८५)