________________
२६५. पुरीसायारो अप्पा, जोई वरणाणदंसण - समग्गो ।
जो झायंदि सो जोई, पावहरो हवदि हिंदो ||१२||
जो योगी पुरुषाकार तथा केवलज्ञान व केवलदर्शन से पूर्ण आत्मा का ध्यान करता है, वह कर्मबन्धन को नष्ट करके निर्द्वन्द्व हो जाता है ।
૨૬૫. જે યોગી પુરુષાકાર તથા કેવળજ્ઞાત અને કેવળદર્શનથી પૂર્ણ આત્માનું ધ્યાત ધરે છે, તે કર્મબંધનો નાશ કરી તિદ્વંદ્ઘ થઈ જાય છે.
265. That sage who meditate, with manly posture and on enlightened perfect soul with perfect perception, destroys all bondage of karmas and becomes free from duality.
२६६. देहविवित्तं पेच्छिइ, अप्पाणं तह य सव्वसंजोगे । देहोवहि-वोसग्गं, निस्संगो सव्वहा कुइ ||१३||
ध्यान-योगी अपनी आत्मा को शरीर तथा समस्त बाह्य संयोगों से भिन्न देखता है । वह देह तथा उपधि का व्युत्सर्ग अर्थात् त्याग करके निःसंग हो जाता है ।
૨૬૬. ધ્યાતમાં લીત યોગી પોતાતા આત્માને શરીર તથા બાહ્ય સંયોગોથી અલગ અનુભવે છે. તે શરીર અને સામગ્રીતો ત્યાગ કરીને નિઃસંગ થઈ જાય છે.
266. A sage engrossed in meditation finds his soul distinct from outer state and body. He abandons that body and materials and becomes disassociated.
GLORY OF DETACHMENT
१४७