________________
૨૨૫. જે સ્વભાવને છોડતો નથી અને કોઈપણ પરભાવનો સ્વીકાર
કરતો નથી તથા જે બધાનો જ્ઞાતા-દ્રષ્ટા છે, એ પરમતત્ત્વ હું જ છું. આત્મધ્યાનમાં લીન જ્ઞાતી એવું વિચારે છે.
225. One who does not leave the nature and does
not allow any feeling relating to any one else and one who is Knower & perceptor, that supreme substance is none else than me. Enlightened soul deeply involved in meditation thinks in this way.
२२६. जं किंचि मे दुच्चरितं, सव्वं तिविहेण वोसिरे ।
सामाइयं तु तिविहं, करेमि सव्वं णिरायारं ॥१३॥
वह विचार करता है कि जो कुछ भी मेरा दुश्चरित्र है, उस सबको मैं मन-वचन-कायपूर्वक विसर्जित करता हूँ और निर्विकल्प होकर त्रिविध सामायिक करता हूँ
૨૨. એ વિચારે છે કે મારું જે કંઈ ખરાબ ચરિત્ર છે, એ બધાનો
હું મન-વચન-કાયાથી ત્યાગ કરું છું અને તિવિકલ્પ થઈને ત્રિવિધ સામાયિક કરું છું.
226. He thinks that whatever is bad character of
mine I am abandoring the same through mind speech & body. And I perform - threefold samayik without giving any scope for alternatives.
(૧૨)©©©©©©©©©©©©©©© વીતરાગ વૈભવ)