________________
૨૦૪]
[ અણગારનાં અજવાળા સંતો હરતું ફરતું તીર્થ છે.
पारसमणी और संतमें बड़ो आंतरोह जाण
वो लोहा कंचन करे, वो करे आप समान એટલે જ ચિંતકોએ કહ્યું કે સંત સમાગમ સુખકારી, શ્રેયકારી, કલ્યાણકારી અને લાભદાયી છે.
સુત, દારા, સંપત્તિ પાપીને પણ હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. વંદન હો....વંદન હો...
(તુલસીદાસ)
મોંધુ મોતી
પૂ.શ્રી મોંઘીબાઈ મહાસતીજી શુભ નામ : મોંઘીબહેન. માતુશ્રી : ઉત્તમબાઈ પિતાશ્રી શ્રી ત્રિભુવનદાસજી હીરાચંદજી શાહ. જન્મ : જન્મસ્થળ : વિ.સં. ૧૯૬૯. ભાવનગર મુકામે. દિક્ષા : વિ.સં. ૧૯૮૯, વૈશાખ સુદ ૧૩. સંપ્રદાય : બરવાળા સંપ્રદાય કાળધર્મ : વિ. સં. ૨૦૪૨, માગશર વદ અમાસ.
"तम्हा पण्डिए नो हरिसे, नी मुजे, भूएहिं ।
નાગ પડિલેહ સાથે સમ થાળુપુસT આચારાંગ. “પંડિત સાધક પ્રત્યેક જીવના સુખદુઃખનો વિવેક જાણી સર્વ ભૂતો ઉપર સમભાવ રાખે છે. કોઈને દુઃખી જોઈને તે હર્ષિત થતો નથી. તેમ કોઈને સુખી જાણી કુપિત થતો નથી.”
વિધાતાએ એક કુશળ શિલ્પીની માફક દીકરીને ઘડી પૂર્વભવનું