________________
અપ્પાણં વોસિરામિ” એ બધા શબ્દોને બદલે ગરિહં અપ્પાણં વોસિરેહ' શબ્દો બોલવા.)
**
તસ્સ પડિક્કમે નિંદે
૫. નવકારસી પચ્ચક્ખાણ
(સૂર્યોદય પછી બે ઘડી વીત્યા બાદ વિધિ અને નમોક્કાર ગણી પાળવાનું.) નમોક્કાર સહિયં, ચઉવિહં પિ આહારં પચ્ચખામિ અસણં પાણં ખાઇમં સાઇમં, અન્નત્થાણા ભોગેણં, સહસ્સાગારેણં અપાણં વોસિરામિ
૬. પોરસી પચ્ચક્ખાણ
(એક પહોર દિવસ ચઢ્યા સુધીના ચારે આહરના પચ્ચક્ખાણ) પોરસહિયં ચઉવિહં પિ આહાર પચ્ચક્ખામિ, અસણં પાણં ખાઇમં સાઇમં અન્નત્થાણા ભોગેણં, સહસ્સાગારેણં અપ્પાણં વોસિરામિ
પુરિમã (દોઢ પોરસી) પચ્ચક્ખાણ લેવા હોય તો પોરસહિયંની જગ્યાએ પુરિમä કહેવું.
૭. પચ્ચક્ખાણ પાળવાનો વિધિ
પચ્ચક્ખાણ સમકાએણં, ન ફાસિયં, ન પાલિયં, ન તીરિયં, ન કીટ્ટિયં, ન સોહિયં, ન આરાહિયં આણાએ અણુપાલિત્તા ન ભવઇ તસ્સ મિચ્છામિ દુક્કડં.
પચ્ચક્ખાણમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણાચાર, જાણતાં-અજાણતાં મન-વચન અને કાયા વડે કોઈ દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં.
પચ્ચક્ખાણમાં મન, વચન અને કાયા વડે આહારસંજ્ઞા થઈ હોય તો અરિહંત સિદ્ધિ કેવળી ભગવંતની સાક્ષીએ તરસ મિચ્છામિ દુક્કડં.
(ઉપર પ્રમાણે બોલ્યા બાદ– ‘ત્રણ નમોક્કાર' ગણવા એટલે કોઈ પણ પચ્ચક્ખાણ પાળવાની વિધિ પૂરી થઈ.)
તપાધિરાજ વર્ષીતપ
(૫૫)