________________
(અર્પણ)
અજરામર સંપ્રદાયના ગાદીપતિ પૂ .નરસિંહજી સ્વામી આદિ ઠાણા ૨૦ તથા પૂ. મણિબાઈ મહાસતીજી આદિ ઠાણા -૧૫૦ ની પાવન નિશ્રામાં મુંબઈ અંધેરી (વે) નગર તા.૪/૫/૨૦૦૩ અક્ષય તૃતીયાના પાવન દિવસે યોજાયેલ સમૂહ પારણા પ્રસંગે વર્ષીતપના ૩૩૦૦ તપસ્વીઓને અભિવંદના સહ અર્પણ.
તપાધિરાજ વર્ષીતપ