SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨૪ના ઉદયના-૧૧ ભાંગામાંથી વૈવવાઉના-૧ ભાંગામાં ૯૨/૮૮/૮૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. બાકીના-૧૦ ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. * એકેને ૨૫ના ઉદયના-૭ ભાંગામાંથી વૈવાઉના-૧ ભાંગામાં ૩ સત્તાસ્થાન હોય છે. ૧ થી ૬ ભાંગામાંથી રજો/પમો ભાંગો તેલવાઉને પણ હોય છે. તેથી તે બે ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. બાકીના-૪ ભાંગા તેલ-વાહને ઘટતા નથી. તેથી ૪ ભાંગામાં ૭૮ વિનાના-૪ સત્તાસ્થાન હોય છે. * એકેને ૨૬ના ઉદયના-૧૩ ભાંગામાંથી વૈ૦વાઉના-૧ ભાંગામાં ૩ સત્તાસ્થાન હોય છે. ૧ થી ૧૨ ભાંગામાંથી ૨જો/પમો ભાંગો તેલ-વાહને પણ હોય છે. તેથી તે બે ભાગમાં ૫ સત્તાસ્થાન હોય છે. બાકીના-૧૦ ભાંગા તેલ-વાહને ઘટતા નથી. તેથી ૧૦ ભાંગામાં ૭૮ વિનાના-૪ સત્તાસ્થાન હોય છે. * એકેને ૨૭ના ઉદયના-૬ ભાંગામાં ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય છે. તેઉવાઉને ૨૭નું ઉદયસ્થાન હોતું નથી. તેથી ૨૭ના ઉદયે ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. * વિકલેન્દ્રિયને ૨૧/૨૬ના ઉદયના ૯ + ૬ = ૧૮ ભાંગામાં પ સત્તાસ્થાન હોય છે. ૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના ૬ + ૧૨ + ૧૮+૧૨ = ૪૮ ઉદયભાંગામાં ૭૮ વિનાના ૪ સત્તાસ્થાન હોય છે. * સાવતિ૦પંચ૦ને ૨૧/ર૬ના ઉદયના ૯ + ૨૮૯ = ૨૯૮ ઉદયભાંગામાં-૫ સત્તાસ્થાન હોય છે. ૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના ક્રમશઃ ૫૭૬ + ૧૧૫૨ + ૧૭૨૮ + ૧૧૫ર = ૪૬૦૮ ભાંગામાં ૭૮ વિનાના-૪ સત્તાસ્થાન હોય છે. * સાઇમનુષ્યને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૯ + ૨૮૯ + ૫૭૬ + ૫૭૬ + ૧૧૫ર = ૨૬૦૨ ઉદયભાંગામાં ૭૮ વિનાના-૪ સત્તાસ્થાન હોય છે. ૩૭૫
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy