SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ઔદારિકકાયયોગમાર્ગણામાં પોતાના ત્રીજાથી સ્વયોગ્ય સર્વે ઉચ્ચસ્થાન ઘટે છે. એટલે સિદ્ધાંતના મતે ઔદારિકકાયયોગમાર્ગણામાં એકેડને ૨૫/૦૬/૨૭ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. વિકલે-સાતિપંચેને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. સામનુષ્યને ૨૮/૨૯/૩૦ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. કેવલીભગવંતને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. એટલે ૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાન હોય છે. ઃ સિદ્ધાંતના મતે ઔકામાર્ગણામાં ઉસ્થાન-ઉoભાંગાઃ ઉસ્થાન એO| બેo | તેo |ચઉ૦ સાવતિo| સામo કેવલી કુલ ૨૫ ૨૬ ૨૭ ૨૮– ૫૭૬ | - ૫૭૬ ૧૧૫૮ ૨૯ - ૫૭૬ ૧૭૪૧ હo ૬ ૬ ૧૭૨૮) ૧૧૫૨ ૧ ૨૮૯૯ ૩૧ ૧] ૧૧૬૫ | ૪ ૪ ૧૧૫૨ ૬ ૪ ૪ ૪ ૧૧૫ર | કુલ ૨૪+૧૬+૧૬+૧૬ +૪૬૦૮+૧૩૦૪ ૩ =૬૯૮૭ કર્મગ્રંથના મતે તિર્યંચ-મનુષ્યને સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔમિશ્રયોગ હોય છે અને સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિક કાયયોગ હોય છે એટલે ઔમિશ્રયોગમાર્ગણામાં.... એકેને ર૪/રપ/ર૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. વિકલેટને ૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. સાહિ૦૫૦ને ૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. સાઈમનુને ૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. (૬૦) મિશ્રયોગમાર્ગણામાં સાવકેવલીને ૨૬ના ઉદયના ૬ ભાંગા થાય છે. પણ તે ભાંગા સામનુષ્યના ઉદયભાંગામાં આવી જવાથી જુદા ગણ્યા નથી. ૩૨૦
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy