SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વગુણઠાણાની જેમ જ મિથ્યાત્વમાર્ગણાનો સંવેધ થાય છે. સાસ્વાદનગુણઠાણાની જેમ જ સાસ્વાદનસમ્યકત્વમાર્ગણાનો સંવેધ થાય છે. મિશ્રગુણઠાણાની જેમ જ મિશ્રસમ્યકત્વમાર્ગણાનો સંવેધ થાય છે. સંજ્ઞીમાર્ગણા - પંચેન્દ્રિયમાણાની જેમ જ સંજ્ઞીમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/ ૨૯/૩૦/૩૧/૧ અને અબંધનો સંવેધ થાય છે. એટલે સંજ્ઞીમાર્ગણામાં ૪૨,૫૦,૧૩,૫૮૨ સંવેધભાંગા થાય છે. અસંશીમાર્ગણા તિર્યંચગતિમાર્ગણાની જેમ અસંજ્ઞીમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮ ર૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. બંધભાંગા-૧૩૯૨૬ થાય છે. અસંજ્ઞીમાર્ગણામાં ૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૯) ઉદયસ્થાન હોય છે. અને એકે૦ના-૪૨ + વિકલ૦ના-૬૬ + સાવતિ૦પ૦ના-૪૯૦૬ + અપમનુ0ના-૨ = ૨૦૧૬ ઉદયભાંગા હોય છે અને સત્તાસ્થાન-૯૨/૮૮/૮૦૮૬/૭૮ (કુલ-૫) હોય છે. સંવેધઃ સામાન્યથી ૨૩ના બંધે એકે)ના-૪૨ + વિકલ૦ના-૬૬ + સાતિપંચના-૪૯૬ = ૨૦૧૪ ઉદયભાંગામાં સત્તાસ્થાન કહ્યાં છે. તે જ રીતે, અસંજ્ઞીમાર્ગણામાં તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ના બંધે એકે૦ના-૪૨ + વિકલેવના-૬૬ + સાતિપંચના-૪૯૦૬ = ૫૦૧૪ ઉદયભાંગામાં સત્તાસ્થાન કહેવા. અને અપમનુ0ના- ૨૧/ ૨૬ના ઉદયના ૧ + ૧ = ૨ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. - મનુપ્રા૦૨૫/૨૯ના બંધે વૈવાઉના- ૩ ભાંગા ઘટતા નથી. એટલે ૫૦૧૬ ઉદયભાંગામાંથી વૈ૦વાઉના- ૩ ભાંગા બાદ કરતાં ૫૦૧૩ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. પ૬૦
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy