________________
વિપ્રા૦૨૯ના બંધના........... ૫૫૮૪૩૨ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ... ૧૦૭૫૩૬૮૯૬ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના ... ૧૦૫૯૬૫૫૬૮ સંવેધભાંગા,
૨૯ના બંધના કુલ- ૨૧,૪૦,૬૦,૮૯૬ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ૫૫૮૪૩૨ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના ... ૧૦૭૫૩૬૮૯૬ સંવેધભાંગા, ૩૦ના બંધના કુલ- ૧૦,૮૦,૯૫,૩૨૮ સંવેધભાંગા થાય છે અભવ્યમાર્ગણામાં...
૨૩ના બંધના..................૯૩૦૭૨ સંવેધભાંગા, ૨૫ના બંધના.......... ૫૮૧૮૭૧ સંવેધભાંગા, ૨૬ના બંધના. ૩૭૩૩૧૨ સંવેધભાંગા, ૨૮ના બંધના..................૬૨૯૧૨ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૨૧૪૦૬૦૮૯૬ સંવેધભાંગા, ૩૦ના બંધના...... ૧૦૮૦૯૫૩૨૮ સંવેધભાંગા, કુલ-૩૨,૩૨,૬૭,૩૯૧ સંવેધભાંગા થાય છે.
.......
ઉપશમસમ્યક્ત્વમાર્ગણાઃઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં તિર્યંચો... દેવપ્રા૦૨૮ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યો... દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. દેવ... મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. નારકો... મનુષ્યપ્રા૦૨૯ પ્રકૃતિને બાંધે છે.
અને શ્રેણીગતમનુષ્યો... અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. એટલે ઉપશમ સમ્યક્ત્વમાર્ગણામાં ૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ૫) બંધસ્થાન હોય છે. તેના -૩૫ બંધભાંગા થાય છે.
ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગાની બાબતમાં ૮ મત છે. ૮મા મતાનુસારે ઉદયસ્થાન-૨૧/૨૫/૨૭/૨૮/
૫૫૧