________________
તિ(પ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ મનુપ્રા૦૨૯ના બંધના૧૦,૨૪,૪૫,૦૫૬ સંવેધભાંગા થાય છે.
મનુ પ્રા૦૩૦ના બંધે દેવના-૬૪ – ૨ (૯૩/૮૯) સત્તાસ્થાન X ૮ બંધભાંગા = ૧૦૨૪ સંવેધભાંગા થાય છે.
તિ,પ્રા૦૨૯ના બંધના. ૧૦૨૪૪૫૦૫૬ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના. ૧૦૨૪૪૫૦૫૬ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ... .... ૩૭પર સંવેધભાંગા,
૨૯ના બંધના કુલ .. ૨૦૪૮૯૩૮૬૪ સંવેધભાંગા થાય છે. તિપ્રા૦૩૦ના બંધના ... ૧૦૨૪૪૫૦૫૬ સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના . .... ૧૦૨૪ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના . .... ૧૪૮ સંવેધભાંગા,
૩૦ના બંધના કુલ- ૧૦,૨૪,૪૬,૨૨૮ સંવેધભાંગા થાય છે. તેજોલેશ્યામાર્ગણામાં...
૨૫ના બંધના ...૧૭૭૮૫૬ સંવેધભાંગા, ૨૬ના બંધના..............૩૫૫૭૧૨ સંવેધભાંગા, ૨૮ના બંધના................... ૧૪૯૨૨૪ સંવેધભાંગા, ૨૯ના બંધના... ૨૦૪૮૯૩૮૬૪ સંવેધભાંગા, ૩૦ના બંધના.... ૧૦૨૪૪૬૨૨૮ સંવેધભાંગા, ૩૧ના બંધના......................... ૨૮ સંવેધભાંગા,
કુલ-૩૦,૮૦,૨૨,૯૧૨ સંવેધભાંગા થાય છે. પઘલેશ્યામાર્ગણા - પદ્મવેશ્યાવાળા જીવો. તિપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. તેના ૧૩૮૫૦ બંધભાંગા થાય છે. (જુઓ પેજ નં ૨પ૩)
ટેટ,
૫૪૨