SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં બીજા મતાનુસારે... તિર્યંચ-મનુષ્યને પર્યાપ્તાવસ્થામાં જ વિર્ભાગજ્ઞાન હોય છે. એ મતાનુસારે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં-૨૩/૦પ(બાવપ્ર એકે)પ્રા૦૨૫ વિના) અને વિપ્રા૦૨૯/૩૦ના બંધે સાવતિ ના-૨૩૦૪ + સાઇમના૧૧પર + વૈવેતિ ના-પ૬ + વૈ૦મ0ના-૩ર = ૩૫૪૪ ઉOભાંગા હોય છે. તે દરેક ભાંગામાં ર(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. ૨૩ના બંધ ૩૫૪૪ ઉOભાંગા ૨ સત્તાસ્થાન x ૪ બંધભાંગા = ૨૮૩૫ર સંવેધભાંગા થાય છે. બાળપ્રચએકેપ્રા૦ ૨૫/ર૬ના બંધે ૩૫૪૪ + દેવના-૬૪ = ૩૬૦૮ ઉદયભાંગા હોય છે. તે દરેક ભાંગામાં ર(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે બાO,૦એકે પ્રા૦૨૫ના બંધે ૩૬૦૮ ઉOભાંગા x ૨ સત્તાસ્થાન x ૮ બંધભાંગા = પ૭૭૨૮ સંવેધભાંગા થાય છે. ૨પના બંધ ૩૫૪૪ ઉOભાંગા × ૨ સત્તાસ્થાન x ૧૭ બંધભાંગા = ૧૨૦૪૯૬ સંવેધભાંગા થાય છે. ૨૫ના બંધ કુલ-૧૨૦૪૯૬ + પ૭૭૨૮ = ૧૭૮૨૨૪ સંવેધભાંગા થાય છે. ૨૬ના બંધે ૩૬૦૮ ઉભાંગા ૨ સત્તાસ્થાન x ૧૬ બંધભાંગા = ૧૧૫૪૫૬ સંવેધભાંગા થાય છે. | વિOUા૦૨૯ના બંધ ૩૫૪૪ ઉOભાંગા × ૨ સત્તાસ્થાન x ૨૪ બંધભાંગા = ૧૭૦૧૧૨ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, વિપ્રા૦૩૦ના બંધ-૧૭૦૧૧૨ સંવેધભાંગા થાય છે. તિપ્રા૦૨૯ના બંધ ૩૬૦૮+ નારકના-૫ = ૩૬૧૩ ઉOભાંગા હોય છે. તે દરેક ભાંગામાં ૨(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. તિપ્રા૦૨૯ના બંધ ૩૬૧૩ ઉOભાંગા × ૨ સત્તાસ્થાન x ૪૬૦૮ બંધભાંગા = ૩૩૨૯૭૪૦૮ સંવેધભાંગા થાય છે. ૫૧૯
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy