________________
મતિજ્ઞાનમાર્ગણામાં મનુOપ્રા૦૨૯ના બંધે ૮ બંધમાંગા થાય છે. દેવના-૬૪ + નારકના-૫ = ૬૯ ઉદયભાંગા હોય છે. તે દરેક ભાંગામાં ૨૯૨૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે મતિજ્ઞાનમાર્ગણામાં.. દેવના-૬૪ ઉOભાંગાર સત્તાસ્થાનz૮ બંધભાંગા=૧૦૨૪ નારકના-૫ ઉOભાંગા૨ સત્તાસ્થાન૪૮ બંધભાંગા= ૮૦
કુલ-૧૧૦૪ સંવેધભાંગા
થાય છે.
સામાન્યથી મનુ પ્રા૦૩૦... દેવપ્રા૦૨૯/૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ના બંધના સંવેધની જેમ મતિજ્ઞાનમાર્ગણામાં મનુ પ્રા ૩૦. દેવપ્રા૦૨૯/૩૦/૩૧ અને અપ્રા૦૧ના બંધનો સંવેધ થાય છે. અબંધનો સંવેધ - ઉપશમશ્રેણીમાં અબંધકને ૪૮ ભાંગા*૪ સત્તાસ્થાન=૧૯૨ ભાંગા,
શ્રેણીમાં અબંધકને ર૩ ભાંગા૪૬ સત્તાસ્થાન=૧૩૮ ભાંગા, શ્રેણીમાં અબંધકને ૧ ભાંગોઝ૮ સત્તાસ્થાન= ૮ ભાંગા,
કુલ-૩૩૮ સંવેધભાંગા થાય છે. મતિજ્ઞાનમાર્ગણામાં...
દેવપ્રા૦૨૮ના બંધના. ૧૨૧૫૭૬ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ......... ૩૭પર સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના .. ૧૪૮ સંવેધભાંગા, દેવપ્રા૦૩૧ના બંધના .............. ૨૮ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના ....... ૧૧૦૪ સંવેધભાંગા, મનુ પ્રા૦૩૦ના બંધના ..... ૧૦૬૪ સંવેધભાંગા,
૧ના બંધના ......... ૩૩૮ સંવેધભાંગા, અબંધના .....૩૩૮ સંવેધભાંગા, કુલ-. ૧૨૮૩૪૮ સંવેધભાંગા થાય છે.
૫૧૨