SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ નપુંસકવેદમાર્ગણામાં હોય છે અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૭૮/૭૯ ૭૫ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ સામાન્યથી ૨૩/૦૫ (બાવપ્ર0એકે પ્રા૦૨૫ વિના) નરકમાત્ર ૨૮. દેવપ્રા૦૨૮.. વિપ્રા૦૨૯/૩૦ અને દેવપ્રા૦૩૦/૩૧ના બંધના સંવેધની જેમ નપુંસકવેદમાર્ગણામાં ૨૩/૨૫ (બાવ૦એકે પ્રા૦૨૫ વિના) નરકપ્રા૦૨૮... દેવપ્રા૦૨૮. વિપ્રા૦૨૯/૩૦ અને દેવપ્રા૦૩૦/૩૧ના બંધનો સંવેધ થાય છે. બા પ્ર0એ પ્રા૦૨૫ના બંધે દેવના-૬૪ ઉOભાંગા x ૨ સત્તાસ્થાન x ૮ બંધમાંગા = ૧૦૨૪ સંવેધભાંગા થાય છે. એટલે સામાન્યથી બાવપ્ર એકે)પ્રા૦૨૫ના બંધના-૨૪૮૮૦૦ સંવેધભાંગામાંથી ૧૦૨૪ સંવેધભાંગા બાદ કરવાથી ૨,૪૭,૭૭૬ સંવેધભાંગા બાળપ્રાચએકે)પ્રા૦૨૫ના બંધે નપુંસકવેદમાર્ગણામાં થાય છે. એટલે નપુંસકવેદમાર્ગણામાં ૨૫ના બંધ... (૧) સૂપ્ર0એકે પ્રા૦૨૫ના બંધના- ૧૨૩૮૮૮ સંવેધભાંગા, (૨) સૂસાએક0પ્રા૦૨૫ના બંધના- ૧૨૩૮૮૮ સંવેધભાંગા, (૩) બાસાએકે)પ્રા૦૨૫ના બંધના- ૧૨૩૮૮૮ સંવેધભાંગા, (૪) બOUએકે પ્રા૦૨૫ના બંધના- ૨૪૭૭૭૬ સંવેધભાંગા, ત્રસમા૦૨પના બંધના ૧૫૪૫૧૬ સંવેધભાંગા, કુલ-૭૭૩૯૫૬ સંવેધભાંગા થાય છે. ર૬ના બંધે દેવના-૬૪ ઉભાગ ૨ સત્તાસ્થાન x ૧૬ બંધભાંગા = ૨૦૪૮ સંવેધભાંગા થાય છે. એટલે સામાન્યથી ૨૬ના બંધના ૪૯૭૬૦૦ સંવેધભાંગામાંથી ૨૦૪૮ સંવેધભાંગ બાદ કરવાથી ૪,૯૫,૫પર સંવેધભાંગા ર૬ના બંધ નપુંસકવેદમાર્ગણામાં થાય છે. તિ પ્રા૦૨૯ના બંધે દેવના-૬૪ ઉ0ભાંગા ૪ ૨ સત્તાસ્થાન x ૫૦૭
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy