________________
ઔદારિકકાયયોગમાર્ગણામાં
૨૩ના બંધના. ૧૧૧૭૬૦ સંવેધભાંગા, ૨૫ના બંધના. ૬૯૮૪૯૬ સંવેધભાંગા, ૨૬ના બંધના................૪૪૭૦૪૦ સંવેધભાંગા, ૨૮ના બંધના ...૧૪૮૮૦૦ સંવેધભાંગા, ૨૯ના બંધના.... ૨૫૮૧૫૦૨૭૨ સંવેધભાંગા, ૩૦ના બંધના.... ૧૨૯૪૧૮૨૨૪ સંવેધભાંગા, ૩૧ના બંધના..
૨૪ સંવેધભાંગા, ૧ના બંધના. ... .......૩૩૮ સંવેધભાંગા, અબંધના ............... ૩૯૨ સંવેધભાંગા,
૩૮,૮૯,૭૫,૩૪૬ સંવેધભાંગા થાય છે. વૈક્રિયમિશ્રયોગમાર્ગણાવૈક્રિયમિશ્રયોગી.. દેવ-નારકો. તિ,પ્રા૦૨૯/૩૦ અને મનુપ્રા૦૨૯૩૦ને બાંધે છે. ભવનપતિથી ઈશાન સુધીના દેવો એકે)પ્રા૦૨૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. એટલે વૈમિશ્રયોગમાર્ગણામાં ૨૫/ર૬/ર૯૩૦ (કુલ-૪) બંધસ્થાન હોય છે.
એકે પ્રા૦૨૫/ર૬ના બંધના ૮+૧૬ = ૨૪ ભાંગા, તિ,પ્રા૦૨૯૩૦ના બંધના ૪૬૦૮+૪૬૦૮ = ૯૨૧૬ ભાંગા, મનુપ્રા૦૨૯૩૦ના બંધના ૪૬૦૮+૮ = ૪૬૧૬ ભાંગા,
કુલ-૧૩૮૫૬ ભાંગા થાય છે. વૈમિશ્રયોગ દેવ-નારકને ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી શરીરપર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી હોય. તે વખતે દેવ-નારકને ૨૫નું ઉદયસ્થાન હોય છે. દેવને ૨૫ના ઉદયના ૮ ભાંગા અને નારકને ૨૫ના ઉદયનો-૧ ભાંગો હોય છે અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે.
૪૯૯