SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઔદારિકમિશ્રયોગમાર્ગણા - તિર્યંચ મનુષ્યોને ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ હોય છે. તે વખતે મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો તિર્યંચ-મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે. અને સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. દારિકમિશ્રયોગી તિર્યંચ-મનુષ્યો. એકે પ્રા૦૨૩/૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલેવપ્રા૦૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિપ્રા૦૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુપ્રા૦૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. સમ્યકત્વીતિર્યંચો, દેવપ્રા૦૨૮ પ્રકૃતિને બાંધે છે. સમ્યકત્વમનુષ્યો, દેવપ્રા૦૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે ઔમિશ્રયોગમાં ૨૩/૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. નરકમા૦૨૮...દેવપ્રા૦૩૦/૩૧ અને અપ્રા૦૧નો બંધ પર્યાપ્તાવસ્થામાં જ થાય છે. તેથી ઔમિશ્રયોગીને નરકમા૦૨૮.. દેવપ્રા૦૩૦/૩૧ અને અપ્રા૦-૧નો બંધ હોતો નથી. અને મનુષ્મા - ૩૦નો બંધ સમ્યગ્દષ્ટિ દેવ-નારકો જ કરે છે. તેથી મિશ્રયોગીને મનુપ્રા૦૩૦નો બંધ હોતો નથી. ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં. એકેપ્રા૦૨૩/૦૫/૨૬ના બંધના-૪+૨૦+૧૬ = ૪૦ ભાંગા, વિકલે પ્રા૦૨૫/૨૯/૩૦ના બંધના-૩+૨૪+૨૪ = ૫૧ ભાંગા, તિપ્રા૦૨૫/૨૯૩૦ના બંધના-૧+૪૬૦૮+૪૬૦૮ =૯૨૧૭ ભાંગા, મનુપ્રા ૨૫/૨૯ના બંધના-૧+૪૬૦૮ =૪૬૦૯ ભાંગા, દેવપ્રા૦૨૮/૨૯ના બંધના-૮+૮ = ૧૬ ભાંગા, કુલ-૧૩૯૩૩ ભાંગા. થાય છે. ૪૯૦
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy