________________
કાયયોગમાર્ગણામાં...
૨૩ના બંધના. ૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨૫ના બંધના ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના ...૪૯૭૬૦૦ સંવેધભાંગા, ૨૮ના બંધના . ૧૫૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના........... ૨૮૫૮૭૧૭૨૮ સંવેધભાંગા. ૩૦ના બંધના ... ૧૪૪૦૯૯૪૨૦ સંવેધભાંગા, ૩૧ના બંધના... ................ ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના
૩૩૮ સંવેધભાંગા, અબંધના ....૪૧૦ સંવેધભાંગા,
કુલ-૪૩,૧૫,૨૮,૧૭૬ સંવેધભાંગા થાય છે. (૧) કાર્મણકાયયોગમાર્ગણાવિગ્રહગતિમાં કાર્મણકાયયોગી.
એકે પ્રા૦૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલે પ્રા૦૨પ/ર૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિપ્રા૦૨૫/ર૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુOUા ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
દેવ પ્રા૦૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે કાર્મણકાયયોગમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/ર૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે અને
એકે પ્રા૦૨૩/૦૫/ર૬ના બંધના ૪+૨૦+૧૬= ૪૦ ભાંગા, વિકલે પ્રા૦૨પ/ર૯/૩૦ના બંધના ૩+૨૪+૪= ૫૧ ભાંગા, તિ પ્રા૦૨૫/૨૯/૩૦ના બંધના ૧૧૪૬૦૮+૪૬૦૮= ૯૨૧૭ ભાંગા, મનુપ્રા૦૨૫/૨૯/૩૦ના બંધના ૧૪૬૦૮+૪=૪૬૧૭ ભાંગા, દેવપ્રા૦૨૮/૨૯ના બંધના ૮+૮= ૧૬ ભાંગા,
કુલ-૧૩૯૪૧ ભાંગા થાય છે.
૪૮૫