SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ મનોયોગમાર્ગણાના વિપ્રા૦૨૯ના બંધના-૩૩૬૦૦૦ સંવેધભાંગા, વચનયોગના વિ.પ્રા.૨૯ના બંધના વિકલ૦ના-૨૩૦૪ સંવેધભાંગા, વચનોયોગમાર્ગણામાં વિOપ્રા૦ ૨૯ના બંધે-૩૩૮૩૦૪ સંવેધભાંગાથાયછે. એ જ રીતે, વિપ્રા૦ ૩૦ના બંધના-૩૩૮૩૦૪ સંવેધભાંગાથાયછે. તિપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધઃ તિપ્રા૦૨૯ના બંધે વિકલેવના-૨૪ ઉદયભાંગા x ૪ સત્તાસ્થાન ૪ ૪૬૦૮ બંધભાંગા = ૪૪૨૩૬૮ સંવેધભાંગા થાય છે. મનોયોગમાર્ગણાના તિ પ્રા૦૨૯ના બંધના-૬૪૬૬૮૬૭૨ સંવેધભાંગા, વચનયોગના તિપ્રા.૨૯ના બંધના વિકલ૦ના-૪૪૨૩૬૮ સંવેધભાંગા, વચનોયોગમાર્ગણામાં તિ,પ્રા૦૨૯ના બંધે-૬૫૧૧૧૦૪૦ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, તિપ્રા૦ ૩૦ના બંધના-૬,૫૧,૧૧,૦૪૦ સંવેધભાંગા થાય છે. મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ - મનુ પ્રા૦૨૯ના બંધે વિકલેવના ૨૪ ઉદયભાંગા – ૪ સત્તાસ્થાન x ૪૬૦૮ બંધભાંગા = ૪૪૨૩૬૮ સંવેધભાંગા થાય છે. મનોયોગના મનુપ્રા૦૨૯ના બંધના-૬૪૬૬૮૬૮૦ સંવેધભાંગા, વચનયોગના મનુપ્રા૦૨૯ના બંધે વિકલેન્ડના-૪૪૨૩૬૮ સંવેધભાંગા, વચનોયોગમાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધ-૬૫૧૧૧૦૪૮ સંવેધભાંગા થાય છે. વિકસેન્દ્રિયજીવો મનુપ્રા૦૩૦.. નરકપ્રા૦૨૮. દેવપ્રા૦૨૮) ૨૯/૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧નો બંધ કરતાં ન હોવાથી મનુ0 પ્રા૦૩૦. નરક પ્રા૦૨૮, દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ અને ૧ના બંધમાં વિકસેન્દ્રિયના સંવેધભાંગા ઘટતા નથી. તેથી વચનયોગમાર્ગણામાં મનોયોગમાર્ગણાની જેમ મનુપ્રા૦૩૦. નરકપ્રા૦૨૮. દેવપ્રા૦૨૮/ ૨૯/૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ના બંધનો સંવેધ થાય છે. ૪૮૨
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy