________________
સામાન્યથી મનુપ્રા૦૩૦. નરકમા૦૨૮. દેવપ્રા૦૨૮/૨૯) ૩૦/૩૧... અપ્રાયોગ્ય-૧ અને અબંધના સંવેધની જેમ જ ત્રસકાયમાર્ગણામાં મનુપ્રા૦૩૦. નરકપ્રા૦૨૮. દેવપ્રા૦૨૮/૨૯) ૩૦/૩૧. અપ્રાયોગ્ય-૧ અને અબંધનો સંવેધ થાય છે. ૨૮ના બંધ-૧૪૯૨૨૪+૧૦૫૬૦=૧૫૯૭૮૪ સંવેધભાંગા થાય છે.
વિપ્રા૦૨૯ના બંધના............... ૭૩૮૯૧૨ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના.૧૪૨૫૦૭૦૦૮ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના. ૧૪૧૦૫૦૯૨૦ સંવેધભાંગા, દેવીપ્રા૦૨૯ના બંધના.............. ૩૭૫૨ સંવેધભાંગા,
૨૯ના બંધે કુલ- ૨૮,૪૩,૦૦,૫૯૨ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ૭૩૮૯૧૨ સંવેધભાંગા, તિ પ્રા૦૩૦ના બંધના. ૧૪૨૫૦૭૦૦૮ સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના .............૧૦૬૪ સંવેધભાંગા, દેવ પ્રા૦૩૦ના બંધના.................૧૪૮ સંવેધભાંગા,
૩૦ના બંધે કુલ- ૧૪,૩૨,૪૭,૧૩૨ સંવેધભાંગા થાય છે. ત્રસકાયમાર્ગણામાં....
૨૩ના બંધના ...૧૨૩૧૫ર સંવેધભાંગા, ૨પના બંધના......... ૭૭૦૪૦૮ સંવેધભાંગા, ૨૬ના બંધના .............૪૯૪૬પ૬ સંવેધભાંગા, ૨૮ના બંધના .૧૫૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના.... ૨૮૪૩૦૦૫૯૨ સંવેધભાંગા, ૩૦ના બંધના.... ૧૪૩૨૪૭૧૩૨ સંવેધભાંગા,
૩૧ના બંધના.................... ... ૨૮ સંવેધભાંગા, અપ્રા૦૧ના બંધના. ................૩૩૮ સંવેધભાંગા,
અબંધના...........................૪૧૬ સંવેધભાંગા, કુલ- ૪૨,૯૦,૯૬,૫૦૬ સંવેધભાંગા થાય છે.
૪૭૨