________________
તિર્યંચગતિમાર્ગણામાં...
- ૨૩ના બંધે ૮૨૦૦૦ સંવેધભાંગા,
એકે પ્રા૦૨૫ના બંધે ...૪૧૦૦૦૦ સંવેધભાંગા, અપ ત્રસમાવ૨પના બંધે ૧૦૨૧૫૬ સંવેધભાંગા,
એક0પ્રા૦૨૬ના બંધે ................૩૨૮૦૦૦ સંવેધભાંગા. વિપ્રા૦૨૯ના બંધે ...૪૯૨૦૦૦ સંવેધભાંગા, વિOUા૦૩૦ના બંધ ..........૪૯૨૦૦૦ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધ...૯૪૪૬૪૦૦૦ સંવેધભાંગા, તિ પ્રા૦૩૦ના બંધ...૯૪૪૬૪૦૦૦ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધ ૯૨૮૭૮૮૪૮ સંવેધભાંગા,
દેવપ્રા૦૨૮ના બંધે ...............૯૭૭૯૨ સંવેધભાંગા, નરકમા૦૨૮ના બંધે .......... ૬૯૧૨ સંવેધભાંગા,
કુલ-૨૮,૩૮,૧૭,૭૦૮ સંવેધભાંગા થાય છે. મનુષ્યગતિમાર્ગણા -
અયુગલિક મનુષ્યો ચારેગતિમાં જઈ શકે છે. એટલે મનુષ્યગતિમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે તેના-૧૩૯૩૭ બંધભાંગા થાય છે. (જુઓ પેજ નં. ર૪૨)
મનુષ્યગતિમાર્ગણામાં-૨૦/૨૧/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/ ૮૯ (કુલ-૧૧) ઉદયસ્થાન હોય છે. તેના-૨૬૫૨ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૧૨) અને ૯૩/૯૨/૮૯૮૮/૦૬/૮૦/૭૯૭૬/ ૭૫૮૯ (કુલ-૧૧) સત્તાસ્થાન હોય છે.
સંવેધ - મનુષ્યગતિમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૯૩૦ના બંધ સા૦મનુના-૨૬૦૨ + વૈ૦મ0ના-૩૨ = ૨૬૩૪ ઉદયભાંગા હોય છે. તેમાંથી સામ0ના ૨૬૦૨ ભાંગામાં ૪(૯૨/૮૮૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે અને વૈ૦૧૦ના-૩૨ ભાંગામાં ર(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે.
૪૪૯