SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (કુલ-૨) હોય છે. તેના ભાંગા ૧ + ૧ = ૨ થાય છે અને ૮૦/ ૭૯/૭૬/૭૫/૮૯ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. સાવકેવલીને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી ૮ના ઉદયના ૧ ભાંગામાં ૭૯/૭૫ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને ચરમસમયે ૮ના ઉદયના-૧ ભાંગામાં ૮નું એક જ સત્તાસ્થાન હોય છે. એટલે ૧ ઉOભાંગો x ૩(૭૯/૭૫/૮) સત્તાસ્થાન = ૩ સંવેધભાંગા થાય છે. | તીર્થકરકેવલીને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી ૯ના ઉદયના ૧ ભાંગામાં ૮૦/૭૬ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને ચરમસમયે ૯ના ઉદયના-૧ ભાંગામાં ૯નું એક જ સત્તાસ્થાન હોય છે. એટલે ૧ ઉOભાંગોઝ૩૮૦/૭૬/૯) સત્તાસ્થાન=૩ સંવેધભાંગા થાય છે. અયોગગુણઠાણે કુલ-૩ + ૩ = ૬ સંવેધભાંગા થાય છે. ગુણઠાણામાં બંધસ્થાને બંધભાંગાचउ पणवीसा सोलस, नव चत्ताला सया य बाणउई । बत्तीसुत्तर छायाल, सया मिच्छस्स बंधविही ।। ६० ॥ अट्ठ सया चउसट्ठी, बत्तीससयाई सासणे भेआ । अट्ठावीसाईसुं सव्वाणहिग छन्नउइ ।। ६१ ।। ગાથાર્થ - મિથ્યાત્વગુણઠાણે-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ના બંધ ક્રમશઃ ૪ - ૨૫ - ૧૬ - ૯ - ૯૨૪૦ - ૪૬૩૨ બંધમાંગા થાય છે. સાસ્વાદનગુણઠાણે-૨૮/૨૯/૩૦ના બંધે ક્રમશઃ ૮ - ૬૪૦૦ - ૩૨૦૦ બંધભાંગા થાય છે. સર્વે મળીને કુલ-૯૯૦૮ બંધભાંગા થાય છે. વિવેચન - મિથ્યાત્વગુણઠાણે ૨૩ના બંધ-૪, ૨૫ના બંધ-૨૫, ૨૮ના બંધ-૯, ૨૯ના બંધ-૯૨૪૦ અને ૩૦ના બંધ-૪૬૩૨ બંધભાંગા થાય છે. કુલ-૧૩૯૨૬ બંધભાંગા થાય છે. સાસ્વાદનગુણઠાણે દેવપ્રા) ૨૮ના બંધ-૮, ૨૯ના બંધે-૬૪૦૦ અને ૩૦ના બંધે-૩૨૦૦ બંધભાંગા થાય છે. કુલ ૯૬૦૮ બંધભાંગા થાય છે. ૪૩૮
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy