________________
દેવપ્રાયોગ્ય-૨૮ અને નરકમા૦૨૮ પ્રકૃતિ બંધાય છે. તેથી મિથ્યાત્વગુણઠાણે ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે.
| મિથ્યાત્વગુણઠાણ એ કે, વિકલ૦, સાવતિ), વૈવતિ, સામનુષ્ય, વૈમનુષ્ય અને દેવ-નારકને હોય છે. એટલે મિથ્યાત્વગુણઠાણે એકેને ૨૧/ર૪/૨પ/ર૬/૨૭ના ઉદયના-૪૨ ભાંગા, વિકલેટને ૨૧/ ૨૬/૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના ૬૬ ભાંગા, સાવતિને ૨૧/૬/ ૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના ૪૯૦૬ ભાંગા, વૈવેતિ ના-પ૬ ભાંગા, સાઇમનુષ્યના-૨૧/૦૬/૨૮/૨૯/૩૦ના ઉદયના-૨૬૦૨ ભાંગા, વૈમનુ0ના-૩૨ ભાંગા, દેવના-૬૪ ભાંગા અને નારકના-૫ ભાંગા (કુલ-૭૭૭૩) ઉદયભાંગા હોય છે અને ૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. (જુઓ પેજ નં. ૩૫૧) - સામાન્યથી ૨૩/૦૫/ર૬/ર૯/૩૦ અને નરકમા૦૨૮ના બંધના સંવેધની જેમ મિથ્યાત્વગુણઠાણે-૨૩રપ/ર૬/ર૯/૩૦ અને નરકમાન્ડ ૨૮ના બંધનો સંવેધ થાય છે. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધનો સંવેધ -
| મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮નો બંધ પર્યાપ્તાવસ્થામાં જ કરે છે. એટલે દેવપ્રા૦૨૮ના બંધક સાવતિને પર્યાપ્તાવસ્થામાં ૩૦/૩૧ના ઉદયના ૧૧૫ર + ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગા થાય છે. સામ0ને પર્યાપ્તાવસ્થામાં ૩૦ના ઉદયના-૧૧૫ર ભાંગા થાય છે. સાવતિર્યંચ-મનુષ્યના કુલ-૧૧૫ર + ૧૧૫ર + ૧૧૫ર = ૩૪૫૬ ભાંગામાં ૩(૯૨/૮૮/૮૬) સત્તાસ્થાન હોય છે અને વૈતિના-પ૬ - વૈમનુષ્યના-૩૨ = ૮૮ ભાંગામાં ર(૯૨) ૮૮) સત્તાસ્થાન હોય છે.
૪૨૩