________________
દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે ૧,૪૯,૨૨૪ સંવેધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-ર૯ના બંધનો સંવેધઃ
દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના-૮ બંધભાંગા થાય છે. સમ્યગ્દષ્ટિ મનુષ્યો જ પર્યાપ્તાવસ્થામાં કે અપર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-ર૯ પ્રકૃતિને બાંધે છે. એટલે દેવપ્રાયોગ્ય-ર૯ના બંધક સા૦ મનુષ્યને ૨૧/૦૬/૨૮/ ૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૧+૧+૧+૧+૧૯૨=૧૯૬ (જુઓ પેજ નં૦૩૬૫) ઉદયભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. વૈમનુ ના- ૩૫ ઉદયભાંગામાં-૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને આહાડમનુષ્યના-૭ ભાંગામાં ૯૩નું એક જ સત્તાસ્થાન હોય છે.
: દેવપ્રાયોગ્ય-૨૯ના બંધનો સંવેધ : સ્થા બંધક
સત્તાસ્થાન
ભાંગા ભાંગા દિવ સામ0 ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ [ ૧૯૬૪ ૨(૩/૮૯) [ ૮૮ =૩૧૩ લો વૈ૦૫૦ ૨૫/૨/૨૮/૨૯/૩૦ ] ૩૫૪ ૨(૩૮૯) | ૪૮ =૫૬૦
આ૦મ0|૨૫/૨૭૨૮/૨૯૩૦ ૭x ૧(૯૩) બિધ કુલ– ૭ | ૨૩૮ | | 0 | ૩૭પર
દેવપ્રાયોગ્ય-ર૯ના બંધ ૩૭પર સંવેધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધઃ
દેવપ્રાયોગ્ય-૩૦ના બંધનો-૧ બંધમાંગો થાય છે. દેવપ્રાયોગ્ય૩૦ના બંધક અપ્રમત્તસંયમીને ૩૦ના ઉદયના-૧૪૪ ઉદયભાંગામાં ૯રનું એક જ સત્તાસ્થાન હોય છે. એટલે ૧૪૪ ઉOભાંગા*૧ સત્તાસ્થાન૪૧ બંધમાંગો=૧૪૪ સંવેધભાંગા થાય છે.
સંવેધ
ઉદયસ્થાન
ઉદય ભાંગા
૪૮
=૫૬
(A) મહેસાણાવાળા પુસ્તકના આધારે દેવપ્રા ૨૯ના બંધે સામ0ના ૨૬૦૦
ઉદયભાંગા ૪૨ સત્તાસ્થાન૪૮ બંધભાંગા=૪૧૬૦૦ સંવેધભાંગા થાય છે. દેવપ્રા) ૨૯ના બંધે કુલ-સા૦મ)ના ૪૧૬૦૦+વૈ૦૦ના-૫૬૦+આ૦મ નાપ૬=૪૨૨૧૬ સંવેધભાંગા થાય છે.
૩૯૧