________________
વિકલેવપ્રાયોગ્ય-૨૯ના બંધ
એકે૦ના................૪૪૧૬ સંવેધભાંગા, વિકલેન્ડના ૬૭૬૮ સંવેધભાંગા, સાવતિ)પંચે૦ના...૪૭૮૧૨૮ સંવેધભાંગા,
વૈ૦તિ૮ના.............. ૨૬૮૮ સંવેધભાંગા, સાઇમનુષ્યના ૨૪૯૭૯૨ સંવેધભાંગા, વૈ૦મનુષ્યના .... ૧૫૭૬ સંવેધભાંગા,
કુલ-૭,૪૩,૩૨૮ સંવેધભાંગા થાય છે. વિકલેજિયપ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધ -
વિકસેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯ના બંધના સંવેધની જેમ જ વિકલે પ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધ થાય છે. એટલે વિકલ0પ્રાયોગ્ય૩૦ના બંધના-૭,૪૩,૩૨૮ સંવેધભાંગા થાય છે.
વિકલે પ્રા૦૨૫ના બંધ ...૯૨૯૧૬ સંવેધભાંગા, વિકલે પ્રા૦૨૯ના બંધે ૭૪૩૩૨૮ સંવેધભાંગા, વિકલે)પ્રા૦૩૦ના બંધ....૭૪૩૩૨૮ સંવે ભાંગા,
વિકીપ્રાયોગ્ય બંધ-૧૫૭૯૫૭૨ સંવેધભાંગા થાય છે. તિપંચે પ્રાયોગ્ય-૨૯ના બંધનો સંવેધઃ
તિપંચે પ્રાયોગ્ય-ર૯ના બંધ-૪૬૦૮ બંધભાંગા થાય છે. એકે), વિકલેટ, સાવતિ પંચ૦, વૈવેતિ), સામy૦, વૈમનુ), દેવ અને નારકો તિ૦પંચે પ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે તિપંચે પ્રા૦૨૯ને બાંધનારા એકેન્દ્રિયાદિના-૨૧/ર૪/રપ/ર૬/૨૭/૨૮/ ૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાને થઈને ૭૭૭૩ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૬૨) અને ૯૨/૮૮/૦૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
૩૮૫