________________
ભવ્ય
અભવ્ય
?
અભવ્ય
પપપ
ઉપશમ-ભાયિક યોપશમમિશ્ર
સાસ્વાદન-
મિથ્યાત્વ
સંજી
અસંશી
આહારી
- આહારી અણાહારી
૫૫ ૫) G૫૫) :) ) (૫ ૫ ૫)
: જ્ઞાનાવરણીય-અંતરાયનો સંવેધ સમાપ્ત :
દર્શનાવરણીયના બંધસ્થાનાદિबंधस्स य संतस्स य, पगइट्ठाणाइ तिण्णि तुल्लाइं । उदयठाणाइ दुवे, चउ पणगं दसणावरणे ॥ ८ ॥
ગાથાર્થ દર્શનાવરણીયકર્મના બંધસ્થાન અને સત્તાસ્થાન ત્રણ હોય છે અને સરખાં જ હોય છે. ઉદયસ્થાન-ર હોય છે. ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન અને પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન..
વિવેચનઃ- બીજાગુણઠાણા સુધી સતત દર્શનાવરણીયકર્મની ૯ પ્રકૃતિ બંધાય છે. તે વખતે ૯ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. ૩ થી ૮માં ગુણઠાણાના ૧લા ભાગ સુધી ૯ પ્રકૃતિમાંથી થીણદ્વિત્રિક વિના ૬ પ્રકૃતિ સતત બંધાય છે. તે વખતે ૬ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે અને ૮મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૯ પ્રકૃતિમાંથી નિદ્રાપંચક વિના દર્શનાવરણીયચતુષ્ઠ સતત બંધાય છે તે વખતે ૪ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. એ રીતે, દર્શનાવરણીયકર્મના કુલ-૩ (૯/૬/૪) બંધસ્થાન થાય છે.
૩૬