________________
* ઉચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૮ + ઉચ્છવાસ = ૨૯નો ઉદય થાય છે. અને જો ઉચ્છવાસના ઉદય પહેલા જ ઉદ્યોતનો ઉદય થાય, તો ૨૮ + ઉદ્યોત = ૨૯નો ઉદય થાય છે. ૨૮ના ઉદયની જેમ ઉચ્છવાસસહિત-ર૯ના ઉદયના પ૭૬ ભાંગા થાય છે અને ઉદ્યોત સહિત ૨૯ના ઉદયના ૫૭૬ ભાંગા થાય છે. એટલે ૨૯ના ઉદયના કુલ ૫૭૬ + ૫૭૬ = ૧૧૫ર ભાંગા થાય છે.
| * ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી સ્વરનો ઉદય થાય છે ત્યારે ૨૯ + સુસ્વર-દુર સ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૩૦ના ઉદયના ૬(સંઘયણ) x ૬(સંસ્થાન) ૪ ૨(વિહાયોગતિ) x ૨(સુભગ-દુર્ભગ) ૪ ૨(સુસ્વર-દુઃસ્વર) x ૨(આદેય-અનાદેય) ૨(યશ-અયશ) = ૧૧૫ર ભાંગા થાય છે.
જો સ્વરનો ઉદય થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય થાય, તો ૨૯ + ઉદ્યોત = ૩૦નો ઉદય થાય છે. ઉદ્યોતસહિત ૩૦ના ઉદયના ૬(સં.) ૪ ૬(સં.) ૪ ૨(વિહા0) x ૨(સુભગ-દુર્ભગ) ૪ (આદેયઅનાદેય) x ૨(યશ-અયશ) = ૫૭૬ ભાંગા થાય છે. ૩૦ના ઉદયના કુલ-૧૧પર + ૫૭૬ = ૧૭૨૮ ભાંગા થાય છે.
* કોઈક જીવને સ્વરનો ઉદય થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે. તેને સ્વરસહિત-૩૦ + ઉદ્યોત = ૩૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૩૧ના ઉદયના ૬(સં.) x ૬(સં9) x ૨(વિહાયોગતિ) x ૨(સુભગદુર્ભગ) ૪ ૨(સુસ્વર-દુઃસ્વર) x ૨(આદેય-અનાદય) x ૨(યશ-અયશ) = ૧૧૫ર ભાંગા થાય છે. સામાન્યતિર્યચપંચેઇને... ૨૧ના ઉદયના
પર્યાપ્તાના-૮ + અપર્યાપ્તાનો-૧
=
૯ ભાંગા,
(૨૮)