________________
સ્થાવર, સૂટ-બાટમાંથી-૧, પર્યાવ-અપ૦માંથી-૧ દુર્ભગ, અનાદેય અને યશ-અશમાંથી-૧ (કુલ-૨૧) ઉદયમાં હોય છે. તેમાં સૂ૦-બા), પર્યા૦-અપ૦, યશ-અયશનો ઉદય પરાવર્તમાન હોવાથી ર(સૂ૦-બા)) ૪ ૨(પર્યાવ-અપ૦) ૪ (યશ-અયશ) = ૮ ભાંગા થવા જોઈએ. પરંતુ નિયમનં.૧માં કહ્યાં મુજબ (૧) લબ્ધિ-અ૫૦બાએ કે(૨) પર્યાપ્તસૂક્ષ્મએકે) અને (૩) લબ્ધિ-અપ સૂએકે)ને યશનો ઉદય હોતો નથી. તેથી યશના ઉદયવાળા-૩ ભાંગા ઓછા થવાથી ર૧ના ઉદયના૫ જ ભાંગા થાય છે. (૧) બા૦૫૦એકેને ૧૮ની સાથે બાદર-પર્યાપ્ત-યશ=૨૧નો, (૨) બા૦૫૦એ,૦ને ૧૮ની સાથે બાદર-પર્યાપ્ત-અશ=૨૧નો, (૩) બાવઅપ૦એકેને ૧૮ની સાથે બાદર-અપર્યાપ્ત-અયશ=૨૧નો, (૪) સૂ૦૫૦એકે૦ને ૧૮ની સાથે સૂક્ષ્મ-પર્યાપ્ત-અશ=૨૧નો, (૫) સૂઅપ૦એકેડને ૧૮ની સાથે સૂક્ષ્મ-અપર્યાપ્ત-અયશ=૨૧નો, ઉદય હોય છે એ રીતે, ૨૧ના ઉદયના ૫ ભાંગા થાય છે.
* એકેન્દ્રિય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી તિ) આનુપૂર્વી વિના ૨૦ + ઔવશ૦ + હુંડક + ઉપઘાત + પ્રત્યેકસાધારણમાંથી-૧ = ૨૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાં પ્રત્યેકસાધારણનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨૧ના ઉદયના ૫ ભાંગા એકવાર પ્રત્યેકની સાથે લેવા અને બીજીવાર ૨૧ના ઉદયના ૫ ભાગા સાધારણની સાથે લેવા. એટલે ૨૪ના ઉદયના-કુલ ૫ + ૫ = ૧૦ ભાંગા થશે. (૧) બાવ૫૦એકેતુને ૨૦ની સાથે બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-યશ=૨૪નો, (૨) બા૦૫૦એકેને ૨૦ની સાથે બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અયશ=૨૪નો, (૩) બાવ૫૦એકેતુને ૨૦ની સાથે બાદર-પર્યાપ્ત-સાધારણ-યશ=૨૪નો, (૪) બા૦૫૦એકેને ૨૦ની સાથે બાદર-પર્યાપ્ત-સાધારણ-અયશ=૨૪નો, (૫) બાવઅપ૦એકેડને ૨૦ની સાથે બાદર-અપર્યાપ્ત-પ્રત્યેક-અપશ=૨૪નો, (૬)બાડઅપÓએકેતુને ૨૦ની સાથેબાદર-અપર્યાપ્ત-સાધારણ-અયશ=૨૪નો,
૨૭ર