________________
ઉદયમાં આવે છે.
* શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવને ૨૫ + પરાઘાત + શુભવિહાયોગતિ = ૨૭ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવને ઉચ્છવાસનો ઉદય શરૂ થાય છે. એટલે ૨૭ + ઉચ્છવાસ = ૨૮ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
કે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવને સુસ્વરનો ઉદય થાય છે. એટલે ૨૮ + સુસ્વર = ૨૯ પ્રકૃતિ ઉદયમાં આવે છે. એટલે દેવને ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
દેવને ભવધારણીય વૈશરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી. પરંતુ નવું૫૦ ઉત્તરવૈ૦શરીર બનાવે છે ત્યારે ઉત્તરવૈ શરીર સંબંધી શરીરાદિપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે. એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા ઉત્તરવૈ૦શરીરીદેવને ૨૭ + ઉદ્યોત = ૨૮ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા ઉત્તરવૈ૦શરીરી દેવને ૨૮ + ઉદ્યોત = ૨૯ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* ભાષાપર્યાપ્તિ એ પર્યાપ્તા ઉત્તરવૈ૦શરીરી દેવને ર૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિ ઉદયમાં આવે છે. એટલે દેવને ૨૧/૦૫/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. નારકને ઉદયમાં આવતી પ્રકૃતિ
વિગ્રહગતિમાં નારકને ધ્રુવોદયી-૧૨, નરકદ્ધિક, પંચે જાતિ, (૫૦) વૃત્તાવિરા (કર્મગ્રંથ-૧)
આહારકશરીરીમુનિ, વૈક્રિયશરીર સંયમી અને ઉત્તરવૈક્રિયશરીરી દેવને ઉદ્યોતનો ઉદય હોય છે.
૨૬૪