________________
નથી. તેથી એકે©પ્રા૦ ૨૩/૦૫/૨૬ના બંધના...૪૦
વિકલે પ્રા. ૨૫/૦૯૩૦ના બંધના . ૫૧ અપ૦તિર્યંચ પંચે પ્રા૦૨૫ના બંધનો... ૧ અ૫૦મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધનો... ૧ નરકમા૦૨૮ના બંધનો .................. ... ૧ અપ્રાયોગ્ય-૧ના બંધનો ...
કુલ- ૯૫ ભાંગા હોતા નથી. શુક્લલેશ્યામાર્ગણા
કર્મગ્રંથનાં મતે શુક્લલેશ્યાવાળા જીવો મનુષ્યપ્રાયોગ્ય અને દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે એટલે શુક્લલેશ્યાવાળા જીવો..
મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮/ર૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે.
અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે એટલે શુક્લલેશ્યામાર્ગણામાં ૨૮ર૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. શુકલેશ્યામાર્ગણામાં મનુષ્યપ્રા૦ ર૯/૩૦ના બંધના ...૪૬૧૬
દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના. ૧૮ અપ્રાયોગ્ય ૧ના બંધનો.... ૧
કુલ ૪૬૩૫ ભાંગા ઘટે છે. બાકીના ૯૩૧૦ ભાંગા ઘટતા નથી કારણ કે શુક્લલેશ્યાવાળા જીવો તિર્યંચમાં, લબ્ધિ-અપર્યાપ્તમાં અને નરકમાં જતાં નથી. તેથી તિર્યંચપ્રાયોગ્ય, અપર્યાપ્તપ્રાયોગ્ય અને નરકપ્રાયોગ્ય બંધ કરતાં નથી. એટલે તિર્યંચપ્રાયોગ્ય-૯૩૦૮ બંધભાંગા, અપમનુપ્રા ૧ ભાગો અને નરકપ્રાયોગ્ય-૧ ભાંગો (કુલ-૯૩૧૦ ભાંગા) ઘટતા નથી.
૨૫૪