________________
તેઉકાય. એકે પ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે.
વિકલે-પ્રાયોગ્ય-ર૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
તિર્યંચપંચેપ્રાયોગ્ય-રપ/ર૯૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે તેઉકાયમાર્ગણામાં ૨૩/૦૫/ર૬/ર૯/૩૦ (કુલ-૫) બંધસ્થાન ઘટે છે. તેઉકાયમાર્ગણામાં એક પ્રા૦ ૨૩/૦૫/૨૬ના બંધના કુલ . ....૪૦
વિકલે પ્રા. ૨૫/૨૯૩૦ના બંધના કુલ ૫૧ તિપંચેપ્રા૦ ૨૫/૨૯/૩૦ના બંધના કુલ - ૯૨૧૭
કુલ ૯૩૦૮ ભાંગા ઘટે છે. બાકીના-૪૬૩૭ ભાંગા ઘટતા નથી. કારણ કે, તેઉકાયવાઉકાય મનુષ્યમાં અને દેવ-નરકમાં ઉત્પન્ન થતા નથી. તેથી તે જીવોને મનુષ્યપ્રાયોગ્ય-૨૫/ર૯/૩૦ના બંધના....૪૬૧૭ ભાગા, દેવપ્રાયોગ્ય-૨૮/ર૯/૩૦/૩૧ના બંધના ...૧૮ ભાગો, નરકપ્રાયોગ્ય-૨૮ના બંધનો. ...૧ ભાંગો,
અપ્રાયોગ્ય ...૧ ભાગો,
કુલ ૪૬૩૭ ભાંગા ઘટતા નથી. તેઉકાયમાર્ગણાની જેમ...
વાઉકાયમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૯૩૦૮ બંધભાંગા ઘટે છે. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાયમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. મતિજ્ઞાનમાર્ગણા
ચારેગતિના સમ્યગ્દષ્ટિ જીવોને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન હોય છે. તેમાંથી સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે અને સમ્યગ્દષ્ટિ દેવ-નારકો મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે. એટલે
૨૪૫