________________
૧૨ જીવભેદમાં ૨૩ના બંધના . ... ૪ બંધભાંગા,
૨પના બંધના ........ ૨૫ બંધભાંગા, ૨૬ના બંધના ...૧૬ બંધભાંગા, ૨૯ના બંધના .૯૨૪૦ બંધભાંગા, ૩૦ના બંધના ....૪૬૩૨ બંધભાંગા,
કુલ - ૧૩૯૧૭ બંધભાંગા ઘટે છે. બાકીના-૨૮ ભાંગા ઘટતા નથી. કારણ કે, તે જીવો દેવપ્રાયોગ્ય બંધ કરતાં નથી એટલે દેવપ્રાયોગ્ય-૧૮ ભાંગા ઘટતા નથી. નરક પ્રાયોગ્યબંધ કરતાં નથી. એટલે નરકમાયોગ્ય-૧ ભાંગો ઘટતો નથી. મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ સમ્યગ્દષ્ટિ દેવ-નારકો જ કરે છે એટલે મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના૮ ભાંગા ઘટતા નથી. અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. એટલે કુલ ૧૮+૧+૮+૧=૨૮ ભાંગા ઘટતા નથી. પર્યાપ્તઅસંશીઃ- પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય જીવો ચારે ગતિપ્રાયોગ્યબંધ કરે છે. એટલે પર્યાપ્તઅસંજ્ઞી જીવભેદમાં ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. પર્યાપ્તઅસંજ્ઞીમાં ૨૩ના બંધના..........................૪ ભાંગા,
૨૫ના બંધના........... ...... ૨૫ ભાંગા, ૨૬ના બંધના......................... ૧૬ ભાંગા, ૨૮ના બંધના..................૯ ભાંગા, ર૯ના બંધના...................૯૨૪૦ ભાંગા, ૩૦ના બંધના.. .૪૬૩૨ ભાંગા,
કુલ ૧૩૯૨૬ ભાંગા ઘટે છે. . બાકીના-૧૯ ભાંગા ઘટતા નથી કારણ કે દેવપ્રાયોગ્ય ૨૯/૩૦/૩૧ નો બંધ મનુષ્યો જ કરી શકે છે. તિર્યંચાદિ કરી શકતા નથી. એટલે ૨૯ ૩૦/૩૧ ના બંધના ૮ + ૧ + ૧ = ૧૦ ભાંગા ઘટતા નથી અને મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ સમ્યગ્દષ્ટિ દેવ-નારકો અને અપ્રાયોગ્ય-૧નો
૨૩પ