________________
એટલે મિશ્રગુણઠાણે ૭/૮૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે.
* ક્ષયોપશમસમ્યકત્વને ૪ થી ૭ ગુણઠાણા સુધી સ0મો નો ઉદય અવશ્ય હોય છે. ઉપશમસમ્યક્તીને સ0મો નો ઉદય હોતો નથી અને ક્ષાયિકસમ્યક્વીને સ0મો સત્તામાં જ ન હોવાથી ઉદયમાં ન હોય એટલે સમ્યકત્વગુણઠાણે ક્ષાયિકસમ્યકત્વીમાંથી કે ઉપશમસમ્યત્વીમાંથી એકજીવને એકીસાથે.. ૩ કષાય+૧ યુગલ + ૧વેદ = ૬નો ઉદય હોય છે.
ક્યારેક ૬ + ભય = ૭નો ઉદય હોય છે.
ક્યારેક ૬ + જુગુ૦ = ૭નો ઉદય હોય છે. ક્યારેક ૬ + ભય + જુગુ0 = ૮નો ઉદય હોય છે. ક્ષયોપશમસમ્યત્વીને... ૩ કષાય + ૧ યુગલ +૧ વેદ + સ0મો= ૭નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + ભય = ૮નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + જુગુ૦ = ૮નો ઉદય હોય છે. ક્યારેક ૭ + ભય + જુગુo = ૯નો ઉદય હોય છે. એટલે સમ્યત્વગુણઠાણે ૬/૭/૮/૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય
* પાંચમા ગુણઠાણે અપ્રત્યાખ્યાનીયનો ઉદય હોતો નથી એટલે સાયિકસમ્યકત્વીમાંથી કે ઉપશમસમ્યકત્વીમાંથી એક જીવને એકી સાથે.. ૨ કષાય + ૧ યુગલ + ૧ વેદ = પનો ઉદય હોય છે.
ક્યારેક ૫ + ભય = દુનો ઉદય હોય છે.
ક્યારેક પ + જુગુ0 = ૬નો ઉદય હોય છે. ક્યારેક ૫ + ભય + જુગુ0 = ૭નો ઉદય હોય છે.
૧
૫