________________
અબાધાકાળ ૧૫૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૧૫૦૦ વર્ષન્યૂન ૧૫ કોડાકોડીસાગરોપમ છે. નીલવર્ણ અને કડવારસની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૭ કોડાકોડી સાગરોપમ બંધાય છે. તે બન્નેનો અબાધાકાળ ૧૭૫૦ વર્ષ છે અને નિષેકકાળ ૧૭૫૦ વર્ષન્યૂન ૧૭ા કોટકોવસાવે છે. કૃષ્ણવર્ણ અને તિક્તરસની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે બન્નેનો અબાધાકાળ ૨૦૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૨૦૦૦ વર્ષન્યૂન ૨૦ કોડાકોડીસાગરોપમ છે. ઉત્તરપ્રકૃતિનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ :दस सुहविहगइउच्चे, सुरदुगथिरछक्कपुरिसरइहासे । मिच्छे सत्तरि मणुदुग, इत्थीसाएसु पन्नरस ॥ ३०॥ भयकुच्छअरइसोए, विउव्वितिरिउरलनरयदुग नीए । तेयपणअथिरछक्के, तसचउथावरइगपणिंदी ॥ ३१॥ नपुकुखगइ सासचऊ, गुरुकक्खडरुक्खसीयदुग्गंधे । वीसं कोडाकोडी, एवइ आबाह वाससया ॥ ३२॥ दश शुभविहायोगत्युच्चैः, सुरद्विकस्थिरषट्कपुरुषरतिहास्ये । मिथ्यात्वे सप्ततिः, मनुष्यद्विकस्त्रीसातेषु पञ्चदश ॥ ३०॥ भयकुत्साऽरतिशोके वैक्रियतिर्यगौदारिकनरकद्विके नीचैः । तैजसपञ्चकेऽस्थिरषट्के, सचतुष्के स्थावर एकपञ्चेन्द्रिये ॥ ३१ ॥ नपुंसककुखगता उच्छासचतुष्के गुरु-ककर्श-रूक्ष-शीतदुर्गन्धे । विंशतिः कोटीकोट्यः, एतावन्त्यबाधा वर्षशतानि ॥ ३२॥
ગાથાર્થ :- શુભવિહાયોગતિ, ઉચ્ચગોત્ર, દેવદ્રિક, સ્થિરષદ્ધ, પુરુષવેદ, હાસ્ય-રતિનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૧૦ કોડાકોડી સાગરોપમ થાય છે. મિથ્યાત્વનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૭૦ કોડાકોડીસાગરોપમ થાય છે. મનુષ્યદ્રિક, સ્ત્રીવેદ અને શાતાનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૧૫ કોડાકોડીસાગરોપમ થાય છે.
ભય-જુગુપ્સા, અરતિ-શોક, વૈક્રિયદ્ધિક, તિર્યચઢિક, ઔદારિકદ્ધિક