________________
चालीस कसा सुं मिउलहुनिगुण्हसुरहिसिअमहुरे । दस दोसड्डसमहिआ, ते हालिद्दंबिलाईणं ॥ २९॥ विघ्नावरणासाते, त्रिंशदष्टादश सूक्ष्मविकलत्रिके । प्रथमाकृतिसंहननयोः दश दशोपरितनेषु द्विकवृद्धिः ॥ २८॥ વરિશત્ ષાયેષુ મૃદુ-તયુ-સ્તિ થોળ-સુરભિ-સિત-મધુરે । दश द्विसार्धसमधिकाः, ते हारिद्राम्लादीनाम् ॥ २९ ॥
ગાથાર્થ :- અંતરાય-૫, જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯ અને અશાતાવેદનીયનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૩૦ કોડાકોડીસાગરોપમ છે. સૂક્ષ્મત્રિક અને વિકલેન્દ્રિયત્રિકનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૧૮ કોડાકોડી સાગરોપમ છે. પહેલાં સંસ્થાન અને પહેલા સંઘયણનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૧૦ કોડાકોડી સાગરોપમ છે. તેની ઉપરના બીજા વગેરે સંસ્થાન અને બીજા વગેરે સંઘયણમાં બે બે કોડાકોડીસાગરોપમની વૃદ્ધિ કરવી.
૧૬ કષાયનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૪૦ કોડાકોડીસાગરોપમ છે. મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ, સુરભિગંધ, શ્વેતવર્ણ અને મધુ૨૨સનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૧૦ કોડાકોડીસાગરોપમ છે. તેમાં ૨૫ કોડાકોડી સાગરોપમ અધિક કરતાં પીળા વગેરે વર્ણનો અને આમ્લાદિ રસનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય છે.
વિવેચન : - દાનાંતરાયાદિ-૫, મતિજ્ઞાનાવરણીયાદિ-૫, દર્શનાવરણીયચતુષ્ક, નિદ્રાપંચક અને અશાતાવેદનીય એ કુલ ૨૦ કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે દરેક કર્મપ્રકૃતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩૦૦૦વર્ષ છે અને નિર્ષકકાળ ૩૦૦૦ વર્ષન્યૂન ૩૦ કોડાકોડીસાગરોપમ છે.
સૂક્ષ્મનામકર્મ, અપર્યાપ્તનામકર્મ, સાધારણનામકર્મ, બેઇન્દ્રિયજાતિ, તેઇન્દ્રિયજાતિ અને ચઉરિન્દ્રિયજાતિ એ ૬ કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૮ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે દરેકનો ઉત્કૃષ્ટ અબાધાકાળ
૮૩