________________
જો એકભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડી હોય, તો તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકતો નથી.
સિદ્ધાંતનાં મતે - ઉપશમશ્રેણી એકભવમાં એક જ વાર માંડી શકે છે. અને જે જીવે જે ભવમાં ઉપશમશ્રેણી માંડી હોય, તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકતો નથી. ક્ષપકશ્રેણી :अणमिच्छमीससम्मं, तिआउइगविगलथीणतिगुज्जोयं । तिरिनिरयथावरदुर्ग, साहारायव अड नपुत्थी ॥१९॥ छगपुंसंजलणा दो निद्द विग्घवरणक्खए नाणी । देविंदसूरिलिहियं, सयगमिणं आयसरणट्ठा ॥१०॥ अनन्तानुबन्धिनो मिथ्यात्वं मिश्रं सम्यग् आयुस्त्रयमेकविकलस्त्यानर्द्धित्रिकोद्यतम्। तिर्यग्नरकस्थावरद्विकं साधारणातपाष्टनपुंस्त्रि॥९९ ॥ षट्कं पुंवेदं सज्वलनं द्वे निद्रे विघ्नावरणक्षये ज्ञानी । देवेन्द्रसूरिलिखितं शतकमिदं आत्मस्मरणार्थम् ॥१०० ॥
ગાથાર્થ - અનંતાનુબંધી-૪, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય, આયુષ્ય-૩, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, થીણદ્વિત્રિક, ઉદ્યોત, તિર્યચકિક, નરકદ્ધિક, સ્થાવરદ્ધિક, સાધારણ, આતપ, મધ્યમ૮ કષાય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ-૬, પુત્રવેદ, સંજવલનચતુષ્ક, નિદ્રાદ્રિક, અંતરાય-૫, જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪નો ક્ષય કરનારો જીવ કેવળજ્ઞાની થાય છે.
પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે આત્મસ્મરણને માટે આ શતકનામના પાંચમાકર્મગ્રન્થની રચના કરી છે.
વિવેચન- ૪શ્રી ગુણઠાણામાં રહેલો, ૮વર્ષથી અધિક ઉંમરવાળો, પ્રથમસંઘયણવાળો, ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જિનકાલિકમનુષ્ય