________________
ધ્રુવસત્તાક- અવસત્તાક પ્રકૃતિ तसवन्नवीससगतेयकम्मधुवबंधिसेसवेयतिगं । आगिइतिगवेयणियंदुजुयलसगउरलुसासचऊ ॥ ८॥
खगई- तिरिदुगनीयं ध्रुवसंता सम्ममीसमणुयदुगं । विउविक्कारजिणाऊ हारसगुच्चा अधुवसंता ॥ ९॥ त्रसवर्णविंशतिः तैजसकार्मणसप्तकं ध्रुवबन्धिन्यः शेषा वेदत्रिकम् । आकृतित्रिकं वेदनीयं द्वियुगलं औदारिकसप्तकमुच्छासचतुष्कम् ॥ ८॥ खगतितिर्यद्विकं नीचं ध्रुवसत्ताकाः सम्यग्मिश्रं मनुजद्विकम् । वैक्रियैकादशकं जिनायूंषि आहारकसप्तकं उच्चैरध्रुवसत्ताकाः ॥ ९ ॥
:
ગાથાર્થ ઃ- ત્રસાદિ-૨૦, વર્ણાદિ- ૨૦, તૈજસ-કાર્યણસપ્તક, બાકીની ધ્રુવબંધી-૪૧, [વર્ણાદિ-૪, વૈશ૦, કાશ૦ વિના] વેદત્રિક, આકૃતિત્રિક, વેદનીય-૨, યુગલ-૨, ઔદારિકસપ્તક, ઉચ્છવાસચતુષ્ક, વિહાયોગતિદ્ધિક, તિર્યદ્ધિક અને નીચગોત્ર એ કુલ-૧૩૦ પ્રકૃતિ ધ્રુવસત્તાક છે. તેમજ સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, મનુષ્યદ્ધિક, વૈક્રિય-૧૧, જિનનામ, આયુષ્ય-૪, આહારકસપ્તક અને ઉચ્ચગોત્ર એ કુલ-૨૮ પ્રકૃતિ અધ્રુવસત્તાક છે.
વિવેચન :- સત્તામાં શાના૦૫+ દર્શના૦૯+વેદનીય-૨+ મોહનીય-૨૮+આયુ૦૪+નામ-૧૦૩+ગોત્ર-૨+ અંત૦૫=૧૫૮ પ્રકૃતિ છે. તેમાંથી જ્ઞાનાપ+દર્શના૦૯+વેદનીય-૨+મોહનીય-૨૬મિથ્યાત્વ, ૧૬કષાય, ૯નોકષાય]+નામ-૮૨[તિર્યંચગતિ, જાતિ-૫, શરીર-૩, ઔઅંત, બંધન-૭, સંઘાતન-૩, સં૦૬, સં૦૬, વર્ણ-૫, ગંધ-૨, ૨સ-૫, સ્પર્શ-૮, તિર્યંચાનુ, વિહાયો૦૨, પ્રત્યેક-૭ [જિનનામવિના], ત્રસ-૧૦, સ્થાવર-૧૦]+નીચગોત્ર+ અંત૦૫=૧૩૦ પ્રકૃતિની સત્તા સમ્યક્ત્વાદિવિશિષ્ટગુણો પ્રાપ્ત ન કર્યાં હોય એવા દરેક જીવને દરેક સમયે હોય છે. તેથી તે ધ્રુવસત્તાક છે અને બાકીની ૨૮ પ્રકૃતિ અશ્રુવસત્તાક છે.
૪ ૨૮