________________
ત્રીજાવિભાગમાં ૮માં ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગથી ૭માગુણઠાણા સુધીના ૫૦થી૪૪ સ્થિતિસ્થાનોમાં અસ્થિર બંધાતું જ નથી અને સ્થિર બંધાય છે પણ તેનો જ૦રસબંધ થતો નથી કારણકે ૫૦મા સ્થિતિસ્થાનમાં રહેલા ઉ૦રસબંધના અધ્યવસાયથી સ્થિરનો ઉ૦રસબંધ થાય છે અને બાકીના અપરાવર્તમાનમધ્યમપરિણામમાં વિશુદ્ધિ ઘણી હોવાથી સ્થિરનો જવરસબંધ થતો નથી.
પ્રથમવિભાગમાં ૧થી૧૦ સ્થિતિસ્થાનોમાં સ્થિર બંધાતું જ નથી અને અસ્થિરનો અપરાવર્તમાનબંધ હોવાથી જ0રસબંધ થતો નથી.
એ જ રીતે, બીજાવિભાગમાં રહેલા પરાવર્તમાનમધ્યમપરિણામી ૧થી૬ ગુણઠાણાવાળા જીવો શુભ-અશુભનો જવરસબંધ કરે છે. ત્રસાદિ-૪૦ પ્રકૃતિના જ0રસબંધના સ્વામી :तसवन्नतेयचउमणु-खगइदुगपणिंदिसासपरघुच्चं । संघयणागिइनपुथी-सुभगियरति मिच्छ चउगइया ॥ ७३॥ त्रसवर्णतैजसचतुष्कमनुजखगतिद्विकपञ्चेन्द्रियोच्छासपराघातोच्चैः । संहननाकृतिनपुंस्त्रीसुभगेतरत्रिकं मिथ्यादृष्टयश्चतुर्गतिकाः ॥७३॥
ગાથાર્થ - ત્રણચતુષ્ક, વર્ણચતુષ્ક, તૈજસચતુષ્ક, મનુષ્યદ્રિક, વિહાયોગતિદ્ધિક, પંચેન્દ્રિય, ઉચ્છવાસ, પરાઘાત, ઉચ્ચગોત્ર, સંઘયણ,
સંસ્થાન, નપુંસકવેદ, સ્ત્રીવેદ, સુભગત્રિક-દુર્ભગત્રિક એ-૪૦ પ્રકૃતિનો જવરસબંધ ચારેગતિના મિથ્યાષ્ટિજીવો કરે છે.
વિવેચન - ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યક, શુભવર્ણાદિ-૪, તેજસશરીર, કાર્મણશરીર, અગુરુલઘુ, નિર્માણ, પરાઘાત, ઉચ્છવાસ, અને પંચેન્દ્રિયજાતિ એ ૧૫ શુભપ્રકૃતિ હોવાથી અતિસંક્લેશથી ઉ0સ્થિતિબંધ કરતી વખતે જ રસબંધ થાય છે. એટલે ચિત્રનં૦૧૮માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૧લા ઉસ્થિતિસ્થાનમાં ઉ૦સંકલેશસ્થાને રહેલા ચારે ગતિના મિથ્યાદૃષ્ટિજીવો અતિસંક્લેશથી ત્રસાદિ-૧૫ પ્રકૃતિનો ઉસ્થિતિબંધ કરતી વખતે જ૦રસબંધ કરે છે. તેમાં પણ ૧લા