________________
જીવોને એકેન્દ્રિયપ્રાયોગ્યબંધ હોતો નથી અને ૨૧થી નીચેના ૨૦મા ૧૯મા વગેરે સ્થિતિસ્થાનમાં રહેલા જીવોને એકે પ્રાયોગ્યબંધ હોય છે. પણ આતપના અંત:કોકો સાવ જળસ્થિતિબંધને યોગ્ય વિશુદ્ધિ હોતી નથી તેથી ૨૧મા સ્થિતિસ્થાને આતપનો જ0સ્થિતિબંધ થાય છે.
જે સ્થિતિસ્થાને આતપનો જ0સ્થિતિબંધ થતો હોય, તે સ્થિતિસ્થાને રહેલા ઉ૦રસબંધના અધ્યવસાયથી આતપનો ઉ૦રસબંધ થાય.. એ નિયમાનુસારે ચિત્રનં૦૧૫માં બતાવ્યા મુજબ આપના જસ્થિતિબંધને યોગ્ય ૨૧મા સ્થિતિસ્થાનમાં ઉ૦રસબંધના અધ્યવસાયસ્થાને રહેલા ઇશાન સુધીના દેવો તદ્યોગ્યવિશુદ્ધિથી આતપનો ઉ૦રસબંધ કરે છે.
સનકુમારાદિ દેવ-નારકો આપને બાંધતા જ નથી અને તિર્યંચમનુષ્યો આતપને બાંધે છે. પણ જે વિશુદ્ધિસ્થાને [૨૧માં સ્થિતિસ્થાનમાં ઉ૦રસબંધના અધ્યવસાયસ્થાને] રહેલા ઇશાનસુધીના દેવો આપનો ઉ૦રસબંધ કરે છે. તે જ વિશુદ્ધિસ્થાને [૨૧મા સ્થિતિસ્થાનમાં ઉ૦રસબંધના અધ્યવસાયસ્થાને રહેલા તિર્યંચ-મનુષ્યો પંચેન્દ્રિયતિદિ પ્રાયોગ્યપ્રકૃતિઓ બાંધે છે પણ એકેન્દ્રિયપ્રાયોગ્ય બંધ કરી શકતા નથી. તેથી આપના ઉ૦રસબંધને યોગ્ય વિશુદ્ધિસ્થાને [૨૧મા સ્થિતિસ્થાનમાં ઉ૦રસબંધના અધ્યવસાયસ્થાને] રહેલા તિર્યંચ-મનુષ્યને આતપનો પ્રકૃતિબંધ જ ન હોવાથી રસબંધ કેવી રીતે થાય? એટલે આતપનો ઉ૦રસબંધ ઇશાન સુધીના દેવો જ કરે છે. વિકસેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકના ઉ૦રસબંધના સ્વામી -
જે સ્થિતિસ્થાને વિક્લેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકનો ઉ5સ્થિતિબંધ થતો હોય, તે જ સ્થિતિસ્થાને રહેલા ઉ૦રસબંધના અધ્યવસાયથી વિકસેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકનો ઉ૦રસબંધ થાય...એ નિયમાનુસારે ચિત્રનં૦૫માં (४२) तिर्यङ्मनुष्यस्तु यावत्यां विशुद्धौ वर्तमानः अयमातपमुत्कृष्टं रसं करोति तावत्यां विशुद्धौ वर्तमानः पञ्चेन्द्रियतिर्यगादिप्रायोग्यमन्यत्किञ्चित्शुभतरमुपरचयेयुः,
સ્વિોપજ્ઞટીકા ગાળાનં૦૬૬] ૨૧૦