________________
૧ મિનિટમાં ૧૩૬૫ ક્ષુલ્લકભવ થાય છે. તો ૧ સેકંડમાં કેટલા થાય? એ જાણવું હોય, તો ૧૩૬પ શુલ્લકભવનો ૬૦ સેકંડથી ભાગાકાર કરવો.
૬૦) ૧૩૬૫ (૨૨
૧૨૦ ૧૬૫ ૧ સેંકડમાં સાધિક ૨૨ ક્ષુલ્લકભવ ૧૨૦
થાય છે. ૪૫
૧ મુહૂર્તમાં ૬૫૫૩૬ ક્ષુલ્લકભવ થાય છે. અને ૧ ક્ષુલ્લકભવમાં ૨૫૬ આવલિકા થાય છે એના ઉપરથી ૧મુહૂર્તમાં કેટલી આવલિકા થાય? એ જાણવું હોય, તો ૬૫૫૩૬ને ૨પ૬થી ગુણવા..
૧મુહૂર્તમાં ૬૫૫૩૬x૨૫૬=૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા થાય. ૧ સેંકન્ડમાં કેટલી આવલિકા થાય? એ જાણવું. હોય તો ૧૬૭૭૭૨૧૬નો ૨૮૮૦ સેકંડથી ભાગાકાર કરવો. ૨૮૮૦) ૧૬૭૭૭૨૧૬ (૫૮૨૫
૧૪૪OO ૨૩૭૭૨ ૨૩૦૪૦
૭૩૨૧ પ૭૬૦ ૧પ૬૧૬ ૧૪૪૦)
૧ સેકંડમાં સાધિક ૫૮૨૫
૧૨૧૬ આવલિકા થાય છે. જિનનામાદિ-૪ પ્રકૃતિના ઉત્કૃષ્ટસ્થિતિબંધના સ્વામી :
अविरयसम्मो तित्थं आहारदुगामराउ य पमत्तो । मिच्छद्दिट्ठि बंधई जिट्ठठिई सेसपयडीणं ॥४२॥
(૨૬) પ્રમત્તસંચતોડગ્રમત્તબાવત્રિવર્તમાન તિા સ્વપજ્ઞટીકા] અપ્રમત્તભાવથી પાછો ફરેલો
પ્રમત્તયતિ લેવો.