SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહની મલયગિરિસૂરિમહારાજા કૃત ટીકામાં કહ્યું છે કે, અહીં જે જિનનામની જ સ્થિતિ ૧૦000 વર્ષ અને આહારદ્ધિકની જ સ્થિતિ અંતર્મુહૂર્ત કહી છે. તે મતાંતર લાગે છે. ક્ષુલ્લકભવનું પ્રમાણ :सत्तरससमहिआ किर, इगाणुपाणुम्मि हुति खुड्डभवा । सगतीससयतिहुत्तर, पाणू पुण इगमुहुत्तम्मि ॥ ४०॥ पणसट्ठिसहस पणसय, छत्तीसा इगमुहुत्त खुड्डभवा । आवलियाणं दो सय, छप्पना एगखुड्डभवे ॥ ४१॥ सप्तदश समधिकाः किल एकाऽऽनप्राणे भवन्ति क्षुल्लकभवाः । सप्तत्रिंशच्छतत्रिसप्ततिः प्राणापानाः पुनरेकमुहूर्ते ॥ ४० ॥ पञ्चषष्टिसहस्रपञ्चशतषट्त्रिंशानि एकमुहूर्ते क्षुल्लकभवाः । आवलिकानां द्वे शते षट्पञ्चाशदेक क्षुल्लकभवे ॥ ४१ ।। ગાથાર્થ - એક શ્વાસોચ્છવાસમાં નિશ્ચયે ૧૭થી અધિક ક્ષુલ્લકભવ થાય છે અને એકમુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોચ્છવાસ થાય છે. એક મુહૂર્તમાં ૬૫૫૩૬ ફુલ્લકભવ થાય છે અને એક ક્ષુલ્લકભવમાં ૨૫૬ આવલિકા થાય છે. વિવેચન - કેવલીભગવંતની દૃષ્ટિથી પણ જેના બે વિભાગ ન થઇ શકે એવા કાળના છેલ્લામાં છેલ્લા અંશને “સમય” કહે છે. (ર૪) સુર નારયડયામાં વાસદસ્ય તપુ તત્થા (૪૬) પિચસંગ્રહદ્ધાર-પ) સવારસ હારવિથાવરણ વૂિi | (૪૭) પંચસંગ્રહદ્વાર-૫] (૨૫) જે જીવ તીર્થકર થવાના પૂર્વેના ત્રીજા ભવે સાધિક-૧૦૨૦૦ વર્ષ પ્રમાણ જિનનામકર્મ ગાઢનિકાચિત કરીને પહેલી નરકમાં જાય છે. તે જીવની અપેક્ષાએ ૧0000 વર્ષ જિનનામનો જઘન્યસ્થિતિબંધ ઘટી શકે. - ૧૧૪
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy