________________
-: પંપ્રભાદિ-ત્રણ નરકમાં બંધસ્વામિત્વ -
૪૯ | ૨ | ૫ [૧oo
ગુણસ્થાનકનું નામ શાના દર્શને વેદ | મોહo | આયુનામ, ગોત્ર અંતo | | ઓથબંધ | ૫ | ૯ ૨ | ૨૬ | ૨ | ૯ | ૨ | ૫ |૧૦૦
મિથ્યાત્વ ૫ | | ૨ | ૨૬] ૨ સાસ્વાદન | ૫ | | ૨ | ૨૪ | ૨ | ૪૭ | મિશ્ર
૫ | ૬ | ૨ | ૧૯ | 0 | ૩૨ / ૧ | સમ્યક્ત્વ | ૫ | ૬ | ૨ | ૧૯ ૧ | ૩૨ / ૧ | તમસ્તમપ્રભાનરકમાં પહેલે-બીજે ગુણઠાણે બંધસ્વામિત્વ :अजिणमणुआउ ओहे, सत्तमिए नरदुगुच्च विणु मिच्छे । इगनवई सासणे, तिरिआउ नपुंसचउवजं ॥६॥ अजिनमनुजायुरोघे सप्तम्यां नरद्विकोच्चैर्विना मिथ्यात्वे । एकनवतिः सास्वादने, तिर्यगायुर्नपुंसकचतुष्कवर्जम् ।।६॥
ગાથાર્થ :- સાતમી નરકમાં તીર્થંકર નામકર્મ અને મનુષ્યાય વિના ઓથે ૯૯ કર્મપ્રકૃતિ બંધાય છે. મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર વિના મિથ્યાત્વે ૯૬ બંધાય છે. તિર્યંચાયુષ્ય અને નપુંસકચતુષ્ક વિના સાસ્વાદને ૯૧ પ્રકૃતિ બંધાય છે.
વિવેચન :- પંકપ્રભાદિ-૪ નરકમાં તીર્થંકર નામકર્મ બંધાતું નથી અને સાતમી નરકનો નારકી મરીને નિયમો સંજ્ઞીપંચેન્દ્રિયતિર્યંચ જ થાય છે. મનુષ્ય થતો નથી. તેથી ત્યાં મનુષ્યાય બંધાતું નથી. એટલે ૧૦૧માંથી તીર્થંકરનામકર્મ અને મનુષ્યાય કાઢી નાંખવાથી ૯૯ પ્રકૃતિ ઓથે બંધાય
જ્ઞાળ દ0 વેo મોળ આ૦ નામ ગોત્ર અંતo કુલ
| | | | | | | | ૫ + ૯ + ૨ + ૨૬ + ૧ +૪૯+ ૨ + ૫ = ૯૯
૩૬