________________
જ્ઞાળ દo વેo મોબ આ૦ નામ ગોત્ર અંત) કુલ | | | | | | | | | |
૫ + ૯ + ૨ + ૨૪+ ૨ +૪૭+ ૨ + ૫ = ૯૬ નરકગતિમાં ત્રીજે-ચોથે ગુણઠાણે બંધસ્વામિત્વ - विणु अणछवीस मीसे, बिसयरि संमंमि जिण नराउ जुया । इय रयणाइसु भंगो, पंकाइसु तित्थयर हीणो ॥५॥ विनाऽन षड्विंशतिमिश्रे द्वासप्ततिः सम्यक्त्वे जिननरायुयुता । इति रत्नादिषु भङ्गः, पङ्कादिषु तीर्थङ्करहीनः ॥५॥
ગાથાર્થ - અનંતાનુબંધી વગેરે ર૬ વિના મિશ્રગુણઠાણે ૭૦ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાં જિનનામ અને મનુષ્યાયુ યુક્ત કરવાથી ૭૨ કર્મપ્રકૃતિ અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણે બાંધે છે. એ જ પ્રમાણે, રત્નપ્રભાદિ-૩ નારકીમાં બંધસ્વામિત્વ જાણવું અને એ જ પ્રકારે તીર્થકરનામકર્મ વિના પંકપ્રભાદિ-૩માં બંધસ્વામિત્વ જાણવું.
વિવેચન :- અનંતાનુબંધીથી તિર્યંચાયુ સુધીની કુલ ૨૫ કર્મપ્રકૃતિના બંધનું કારણ અનંતાનુબંધીકષાયનો ઉદય છે. તે સાસ્વાદનગુણઠાણાના અંત સુધી જ હોય છે. તેથી ત્યાં સુધી જ અનંતાનુબંધીક્રોધાદિ-૨૫ પ્રકૃતિ બંધાય છે. મિશ્રાદિ ગુણઠાણે અનંતાનુબંધી કષાયનો ઉદય હોતો નથી. તેથી ત્યાં અનંતા) વગેરે ૨૫ કર્મપ્રકૃતિ બંધાતી નથી અને મિશ્રગુણઠાણે ઘોલના પરિણામનો અભાવ હોવાથી મનુષ્પાયુષ્ય બંધાતું નથી. એટલે ૯૬માંથી અનંતા૦૨૫ + મનુષ્યામુ = ૨૬ વિના ૭૦ કર્મપ્રકૃતિ મિશ્રગુણઠાણે બંધાય છે. જ્ઞાળ દo વેo મોળ આ૦ નામ ગોત્ર અંતo કુલ | | | | | | | | | |
૫ + ૬ + ૨ + ૧૯+ ૦ +૩૨+ ૧ + ૫ = ૭૦ (૯) મનુષ્યગતિ + પંચેઈજાતિ + શ૦૩+ અં૦+ પ્રથમસં૦+ પ્રથમસંસ્થાન
+ વર્ણાદિ-૪ + મનુષ્યાનુપૂર્વી + શુભવિહા૦ = ૧૪ + પ્ર૦૫ [અગુરુ૦૪, નિર્માણ] + ત્રસ-૧૦ + અસ્થિર + અશુભ + અયશ = ૩૨
૩૪