________________
શરીરપર્યાપ્તિની સમાપ્તિ સુધી ઔદારિકમિશ્રયોગથી જે શુક્ર, શોણિતાદિ ઔદારિકપુદ્ગલોનો આહાર કરે છે, તે “ઓજાહાર” કહેવાય.
(૨) શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી સ્પર્શનેન્દ્રિય (ચામડી) દ્વારા જે સ્વશરીરને યોગ્ય પુદ્ગલોનો આહાર કરાય છે, તે “લોમાહાર” કહેવાય. (૩) મુખથી અન્નાદિનો આહાર કરે છે, તે “કલાહાર” કહેવાય.
એકેન્દ્રિયજીવોને અને દેવ-નારકીને કવલાહાર હોતો નથી.
(1) જે જીવ ઓજાહારાદિ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનો આહાર કરે છે, તે “આહારક” (આહારી) કહેવાય અને (2) જે જીવ ઓજાહારાદિ-ત્રણમાંથી કોઈપણ પ્રકારનાં આહારને કરતા નથી. તે “અનાહારક” (અણાહારી) કહેવાય છે. એ પ્રમાણે, (૧) ગતિમાર્ગણા - ૪ પ્રકારે છે.
(૨) ઈન્દ્રિયમાર્ગણા - ૫ પ્રકારે છે. (૩) કાયમાર્ગણા - ૬ પ્રકારે છે.
યોગમાર્ગણા - ૩ પ્રકારે છે.
વેદમાર્ગણા - ૩ પ્રકારે છે. (૬) કષાયમાર્ગણા - ૪ પ્રકારે છે.
જ્ઞાનમાર્ગણા - ૮ પ્રકારે છે. સંયમમાર્ગણા - ૭ પ્રકારે છે.
દર્શનમાર્ગણા - ૪ પ્રકારે છે. (૧૦) લેગ્યામાર્ગણા - ૬ પ્રકારે છે. (૧૧) ભવ્યમાર્ગણા - ૨ પ્રકારે છે. (૧૨) સમ્યકત્વમાર્ગણા - ૬ પ્રકારે છે. (૧૩) સંજ્ઞીમાર્ગણા - ૨ પ્રકારે છે. (૧૪) આહારીમાર્ગણા - ૨ પ્રકારે છે.
કુલ ૬૨ માર્ગણા છે.
ળ
(૪)
એક
N
(૭)
.
(૮)
(૯)