________________
-: કાશ્મણકાયયોગમાં સયોગીગુણઠાણે સત્તાસ્વામિત્વ :| ઘાતી ૪૭+આયુo૩+નામ-૧૩ વિના | ૨ | મ0 | ૮૦ | ૨ | ૮૫ | ૬૩જિવિના
૨ | મ0 | ૭૯ | ૨ | ૬૩આહા૦૪
૨ | મ0 | ૭૬ | ૨ | ૮૧ | ૬૩ આહા૦૪મજિળ વિના | ૨ | મ૦ | ૭૫ ૨ ૮૦
કાર્મણકાયયોગમાં ૮૦, ૮૧, ૮૪, ૮૫, ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૭, ૧૪૧, ૧૪૨, ૧૪૪, ૧૪૫, ૧૪૯ અને ૧૪૮. એમ કુલ. ૨૧ સત્તાસ્થાન હોય છે. નપુંસકવેદમાર્ગણામાં સત્તાસ્વામિત્વનપુંસકવેદમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :णपुमे अडतीससयं, जा ओघव्व गुणठाणणवगम्मि । ताउ खवगसेढीए, गुणठाणे अट्ठमे णवमे ॥२२॥ णेया सगतीससयं, विण तित्थयरं तओऽत्थि णवमगुणे । ओघव्विगवीससयं, तेरसयं च विण तित्थयरं ॥२३॥
ગાથાર્થ - નપુંસકવેદમાર્ગણામાં નવમાગુણઠાણા સુધી ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું.. ક્ષપકશ્રેણીમાં આઠમા-નવમાગુણઠાણે ૧૩૮ પ્રકૃતિ સત્તામાં કહી છે. તેમાંથી તીર્થકર નામકર્મ વિના ૧૩૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમજ નવમા ગુણઠાણે ઓઘની જેમ ૧૨૨ માંથી તીર્થંકરનામકર્મ વિના ૧૨૧, અને ૧૧૪ માંથી તીર્થંકર નામકર્મ વિના ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે.
વિવેચન :- નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને જે સમયે સ્ત્રીવેદનો ઉદય અને સત્તા નાશ પામે છે. તે જ સમયે નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા (૨૩) આહારકચતુષ્કની સત્તાવાળો જે મનુષ્ય ઉપશમણીથી પડીને, સાસ્વાદન ગુણઠાણે આવીને, કાળ કરે છે. તેને દેવમાં જતી વખતે કાશ્મણકાયયોગમાં સાસ્વાદનગુણઠાણે ૯૨નું સત્તાસ્થાન હોય છે. અન્યને નહિ....
૨૪૫