________________
(૩) મિશ્રગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ ૧૦૦ પ્રકૃતિમાંથી ૩ માન + ૩ માયા + ૩ લોભ = ૯ કષાય વિના ૯૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૪) સમ્યકત્વગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ ૧૦૪ પ્રકૃતિમાંથી ૩ માન + ૩ માયા + ૩ લોભ = ૯ કષાય વિના ૯૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* ક્રોધમાર્ગણામાં ત્રીજા-ચોથા ગુણઠાણે અપ્રnક્રોધની સાથે પ્રત્યાક્રોધ અને સંક્રોધનો ઉદય પણ હોય છે. બાકીના અપ્રમાનાદિ-૩ + પ્રત્યા૦માનાદિ-૩ + સંમાનાદિ-૩ = ૯ કષાયનો ઉદય હોતો નથી.
(૫) દેશવિરતિગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૮૭ પ્રકૃતિમાંથી ૨ માન + ૨ માયા + ૨ લોભ = ૬ કષાય વિના ૮૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* ક્રોધમાર્ગણામાં પાંચમા ગુણઠાણે પ્રત્યા, ક્રોધની સાથે સંક્રોધનો ઉદય પણ હોય છે. બાકીના પ્રત્યા૦માનાદિ-૩ + સંવમાનાદિ-૩ = ૬ કષાયનો ઉદય હોતો નથી.
() પ્રમત્તગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ ૮૧ પ્રકૃતિમાંથી સંવમાન, સં૦માયા અને સંતુલભ વિના ૭૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૭) અપ્રમત્તગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ ૭૬ પ્રકૃતિમાંથી સંવમાન, સં૦માયા અને સંવલોભ વિના ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૮) અપૂર્વકરણગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ ૭૨ પ્રકૃતિમાંથી સંવમાન, સંવમાયા અને સંતુલોભ વિના ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૧૬૧