________________
મિશ્રર્દષ્ટિ કોઈપણ જાતનું આયુષ્ય બાંધી શકતો નથી. કારણ કે આયુષ્યકર્મના બંધનું કારણ ઘોલના પરિણામ છે. સામાન્યથી ચડતાઉતરતા અધ્યવસાયની પરંપરાને ઘોલના પરિણામ કહે છે. મિશ્ર ઘોલના પરિણામનો અભાવ હોવાથી મિશ્રદૃષ્ટિ દેવાયુ કે મનુષ્યાયુને બાંધી શકતો નથી પણ તે બન્ને આયુષ્ય ચોથાગુણઠાણે બંધાય છે. એટલે મિશ્રગુણઠાણે તે બન્ને આયુષ્યનો અબંધ કહ્યો છે. છઠ્ઠા ગુણઠાણે કર્મપ્રકૃતિનો બંધ :
ચોથા પાંચમા
सम्मे सगसयरि जिणाउबंधि वइर नरतिय - बियकसाया । उरलदुगंतो देसे, सत्तट्ठी तिय कसायंतो ॥ ६ 11 તેન્ડ પમત્તે, સોળ અરફ-થિવુળ-અનસ-અસ્માયું । वुच्छिज्ज छच्च सत्त व नेइ सुराउं जया निट्टं ॥ ७ ॥ सम्यक्त्वे सप्तसप्ततिः जिनायुर्बन्धे वज्र - नरत्रिक द्वितीयकषायाः । औदारिकद्विकान्तो देशे सप्तषष्टिः तृतीयकषायान्तः ॥ ६ ॥ त्रिषष्टिः प्रमत्ते, शोका - रत्य - स्थिरद्विकायशोऽशातम् व्यवच्छिद्यन्ते षट् च सप्त वा नयति सुरायुर्यदा निष्ठाम् ॥ ७
ગાથાર્થ ઃ- અવિરતસમ્યગ્દષ્ટિગુણઠાણે જિનના અને બે આયુષ્યનો બંધ થવાથી ૭૭ પ્રકૃતિ બંધાય છે. ત્યાં વજઋષભનારાચ, મનુષ્યત્રિક, દ્વિતીય (અપ્રત્યાખ્યાનાવરણ) કષાય અને ઔદારિકદ્ધિકનો બંધવિચ્છેદ થવાથી, દેશવિરતિ ગુણઠાણે ૬૭ પ્રકૃતિ બંધાય છે. ત્યાં ત્રીજા (પ્રત્યાખ્યાનાવરણ) કષાયનો અંત થવાથી પ્રમત્તે ૬૩ કર્મપ્રકૃતિ બંધાય છે. ત્યાં શોક, અરતિ, અસ્થિરદ્ધિક, અયશકીર્તિ અને અશાતાવેદનીય,... એ ૬ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. અથવા જો દેવાયુષ્યના બંધને સમાપ્ત કરે, તો સાત કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે.
-
વિવેચન : - અવિરતસમ્યગ્દષ્ટિગુણઠાણે સમ્યક્ત્વની હાજરી હોવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. અને ઘોલના પરિણામનો સદ્ભાવ ૨ (નરકગતિ, તિ૦ ગ૦ વિના) + પંચે જાતિ + શ૦૪ + ઉ૦૨ + ૧૯ સંઘ૦ + ૧લું સં૦ + વર્ણાદિ-૪ + શુવિહા૦૧ + આનુ૦૨ ૧૮ + પ્રત્યેક-૫ (તીર્થ, આતપ૦ ઉદ્યોત વિના) + ત્રસ-૧૦ + અસ્થિર + અશુભ + અયશ = ૩૬
૪. ગતિ
૧૫૦
||
=