________________
(૪૨)
ગધર ભગવાનની પાછળ જ બેસે છે. આમાં ગણુધરાને દેવલીભગવાનની આશાતના કરનાર ગણ્યા નથી. વસ્તુતઃ આશાતના લાગતી પણ નથી જ. અર્થાત્ સ્વતંત્રપણે ચારિત્ર આરાધ્ય નથી.
પ્રશ્ન ૧૦૩—સમ્યગજ્ઞાન, દર્શન અને તપ એ ત્રણ સ્વત ંત્રપણે આરાધાય ખરા કે નહિ ?
સમાધાન—ક્ષાયિકસમ્યક્ત્વના ધણી શ્રેણિક મહારાજ જેવાનુ ક્ષાયિકસમ્યગ્દર્શન સ્વત ંત્રપણે આરાધ્ય માનીએ તાક્ષાયેાપમિક સમ્યક્ત્વના ધણી ગણુધરભગવન્તાએ તેમને (શ્રેણિકને) વંદન નમસ્કાર કરવા પડશે. તેમજ અધિજ્ઞાનનાં ધણી દેવેન્દ્રોને ઉત્કૃષ્ટ મતિ-શ્રુતધરથી લઇ યાવત્ અષ્ટપ્રવચનમાતાના ધારણ કરવાવાળા મુનિઓએ નમસ્કાર કરવા પડશે. માસક્ષપણુ આદિ તપસ્વીઓને નમુક્કારસહિય” આદિના જ પચ્ચખ્ખાણુ કરવાવાળા એવા આચાર્ય મહારાજજીએ પણ નમસ્કાર કરવા પાશે, જેમ ઉપરોક્ત બાબતા અસંભવિત હાઇ અયુક્ત જ છે તેમ એ દર્શન-જ્ઞાન-તપ ત્રણેમાંથી એકેયને સ્વતંત્રપણે આરાધવાનું અયુક્ત જ છે.
પ્રશ્ન ૧૦૪—સમ્યગ્દર્શન એ નૈમિત્તિક છે કે નિત્ય ?
Ο
સમાધાન—ભૂખ લાગે ત્યારે જ ભાજન ખાવું તે જેમ નૈમિત્તિક છે. તેમ સમ્યગદર્શન નૈમિત્તિક નથી. (એટલે નિમિત્તક્રિયારૂપ નથી) પણ નિત્ય (ક્રિયારૂપ) જ છે; એથી જેમ શ્વાસેાવાસની ક્રિયા અખંડ રાખવી જ પડે છે તે તે નિત્ય છે તેમ સમ્યગ્દર્શન ગુણુ અને તેનાથી ઉત્પન્ન થતી શ્રદ્ધા વગેરે અંતરરહિતપણે ધારવા જ જોઇએ.
પ્રશ્ન ૧૦૫મેક્ષે ગયેલા દરેક આત્માઓ, માર્ગાનુસારીપણાથી લઇ અનુક્રમે દેશવરતિને પશુ સ્પર્શે ખરા (આદરે ખરા) કે નહિ ?
સમાધાન—-એકાન્તે મેાક્ષનું કારણુ સવિરતિ જ આત્માને પ્રથમ સ્પત્તી હાય અગર આવી જતી હોય તે તેણે તે ક્રમ સાચવવા માટે